1. Home
  2. Tag "Advantages"

સ્ટ્રોબેરીમાં છુપાયેલું છે તમારી સુંદરતાનું રહસ્ય, જાણો અદ્ભુત ફાયદાઓ

સુંદર ત્વચા માટે ફેરનેશ ક્રિમ સહીતની વસ્તુઓને બદલે સ્ટ્રોબેરીનો ઉપયોગ શરૂ કરવો જોઈએ. આ માત્ર જોવામાં અને ખાવામાં જ સ્વાદિષ્ટ નથી, પરંતુ તેનું નિયમિત સેવન અને ચહેરા પર ઉપયોગ તમારી ત્વચાની ગુણવત્તામાં પણ ઘણો સુધારો લાવી શકે છે. તમને સ્ટ્રોબેરીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળે છે જે તમારી ત્વચાને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરી શકે […]

આમળાની ચા આરોગ્ય માટે ખુબ ફાયદાકારક, જાણો તેના ફાયદા

કોરોના મહામારી બાદ લોકો પોતાના આરોગ્યને લઈને વધારે જાગૃત બન્યાં છે એટલું જ નહીં લોકો પોતાનું વધેલુ શરીર ઉતારવા માટે નિયમિત કસરત કરવાની સાથે ભોજન ઉપર વિશેષ ધ્યાન આપે છે. ત્યારે આમળાની ચા પણ વધુ ફાયદાકારક છે. તેનાથી પેટનું સ્વાસ્થ્ય સુધરે છે અને વજન પણ ઝડપથી ઘટાડી શકાય છે. આમળા એક ખૂબ જ શક્તિશાળી ફળ […]

ઈલાઈચીથી બ્લડ સુગર કંટ્રોલ થશે, જાણો તેના ફાયદા

આજકાલ ડાયાબિટીસ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જે લાખો લોકોને અસર કરે છે. બ્લડ શુગરને કંટ્રોલ કરવો ખૂબ જ જરૂરી છે અને આ માટે આપણે આપણા આહારમાં કેટલાક ખાસ ફેરફાર કરવા પડશે. એલચી જે એક સામાન્ય મસાલો છે તે ડાયાબિટીસના દર્દીઓ માટે કુદરતી ઉપચાર તરીકે કામ કરી શકે છે. તે માત્ર સ્વાદમાં જ શ્રેષ્ઠ […]

શિયાળામાં આ જ્યુસ સ્વાસ્થ્ય માટે ફાયદા સાબિત થશે

શિયાળામાં ફિટ અને હેલ્ધી રહેવા માટે ઘણા બધા વિકલ્પો છે. ગાજર, મૂળો, સલગમ, બીટ, શક્કરિયા અને વટાણા જેવા ઘણા શાકભાજી છે, તેમાં રહેલા પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે તેને તમારા આહારમાં સલાડના રૂપમાં પણ સામેલ કરી શકો છો. પરંતુ જો તમને સલાડ ખાવાનું પસંદ ન હોય તો તમે […]

શિયાળામાં ટામેટાંનો સૂપ કેમ પીવો જોઈએ? ફાયદા જાણીને ચોંકી જશો

શિયાળાના દિવસોમાં આપણને ઘણી વખત ટામેટાંનો સૂપ પીવાની સલાહ આપવામાં આવે છે. આ ઠંડા વાતાવરણમાં, ગરમ ટામેટાંનો સૂપ સીધો આપણા આત્મા સુધી પહોંચતો હોય તેવું લાગે છે. ઘણીવાર, જ્યારે આપણને સાંજે ભૂખ લાગે છે અથવા કંઈક મસાલેદાર ખાવાની ઇચ્છા થાય છે, ત્યારે આપણે રસોડામાં જઈને ઝડપથી તૈયાર કરીએ છીએ. શિયાળાના દિવસોમાં ટામેટાંનો સૂપ તમારા સ્વાસ્થ્ય […]

શિયાળામાં વારંવાર હાડકામાં દુખાવો થતો હોય તો આ ડ્રાયફ્રૂટ્સ ખાવો, ફાયદા થશે

શિયાળામાં, તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે તમારા શરીરને ગરમ રાખે છે અને વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપને પૂર્ણ કરે છે. આવી સ્થિતિમાં તમારે તમારા આહારમાં ખજૂરનું સેવન કરવું જોઈએ. ઘણા પોષક તત્વોથી ભરપૂર આ ડ્રાય ફ્રુટ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણા વડીલો પણ શિયાળામાં ખજૂર ખાવાની સલાહ આપે છે. ખજૂરમાં […]

સ્થૂળતા અને ચહેરાની કરચલીઓ ઘટાડે છે કાળા ગાજર, આ છે ફાયદા

ગાજરના હલવાના શોખીન લોકો શિયાળાની આતુરતાથી રાહ જોતા હોય છે. આ સિઝનમાં બજારમાં દરેક જગ્યાએ લાલ ગાજર જોવા મળે છે. ગાજરનો ઉપયોગ માત્ર હલવો બનાવવા માટે જ થતો નથી પરંતુ તેના નિયમિત સેવનથી ઘણા ગજબના ફાયદા મળે છે. પરંતુ આજે આપણે લાલ ગાજરની નહીં પણ કાળા ગાજર વિશે વાત કરી રહ્યા છીએ. હા, કાળા ગાજર […]

ઉનાળમાં રોજ મેથીનું પાણી પીવું યોગ્ય છે? જાણો તેના ફાયદા અને નુકશાન

ઈમ્યુનિટી વધારવાથી લઈને વજન ઘટાડવામાં મેથીનું પાણી શરીર માટે ખુબ ફાયદા કારક હોય છે. પણ પ્રશ્ન એ છે કે ઉનાળામાં મેથીનું પાની પીવુ સલામત છે? મેથીની તાસીર ગરમ હોય છે તેથી કહેવાય છે કે ઉનાળામાં તેને પીવું શરીર માટે હાનિકારક સાબિત થતું નથી. લોકો માને છે કે શરીરને ગરમ રાખે છે, તેથી ઉનાળામાં તેને પીવું […]

વાઈફાઈનો પાસવર્ડ ભૂલો ગયો છો અપનાવો આ ટેકનીક, થશે ફાયદો….

જો તમે WiFi નો ઉપયોગ કરો છો અને પાસવર્ડ સર્ચ કરવામાં મુશ્કેલી અનુભવો છો અથવા તમે તમારો WiFi પાસવર્ડ ભૂલી ગયા છો, તો ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને કેટલીક સરળ ટ્રિક્સ જણાવવા જઈ રહ્યા છીએ. તેની મદદથી, તમારા માટે WiFi પાસવર્ડ યાદ રાખવું ખૂબ જ સરળ બની જશે. આ સિવાય જો તમે કોઈની સાથે […]

ખાલી પેટ ગરમ પાણી પીવાના ફાયદા અને નુક્સાન

ગરમ પાણી પીવાના ફાયદા સાથે જાણો શું છે નુક્સાન આ રીતે શરીર માટે છે ઉપયોગી મોટાભાગના લોકો શરીરને સ્વસ્થ રાખવા માટે અનેક પ્રકારના નુસ્ખાઓ અપનાવતા હોય છે. આવામાં જો ગરમ પાણી પીવામાં આવે તો તેના અનેક રીતે ફાયદા પણ થઈ શકે છે પણ તેને પીવાની એક રીત છે. જો ગરમ પાણીને યોગ્ય રીતે પીવામાં ન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code