1. Home
  2. Tag "AFGHANISTAN"

ISના 55 જેટલા આતંકીઓએ કર્યું આત્મસમર્પણ, તાલિબાને કર્યો દાવો

ISના 55 આતંકીઓએ આત્મસમર્પણ કર્યું હથિયારો મૂકવાની ફરજ પડી તાલિબાને આ દાવો કર્યો નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પૂર્વી નંગરહાર પ્રાંતમાં IS સાથે જોડાયેલા કુલ 55 આતંકીઓએ આત્મસમર્પણ કર્યું હોવાનો દાવો તાલિબાને કર્યો છે. તાલિબાનના ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટરના એક સત્તાવાર નિવેદન પ્રમાણે IS આતંકી જૂથ સાથે જોડાયેલા 55 લડવૈયાઓએ તેમની બંદૂતો ત્યાં રાખી હતી. અગાઉ આ જ પ્રાંતમાં […]

અફઘાન મુદ્દે ભારતમાં 10 નવેમ્બરે NSA અજીત ડોભાલની અધ્યક્ષતામાં યોજાશે બેઠક, રશિયા, ઇરાન જેવા દેશો થશે સામેલ

અફઘાનિસ્તાન મુદ્દે ભારતમાં 10 નવેમ્બરે યોજાશે બેઠક આ બેઠકની અધ્યક્ષતા ભારતના NSA અજીત ડોભાલ કરશે આ બેઠકમાં રશિયા, ઇરાન અને મધ્ય એશિયાઇ દેશો સામેલ થશે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાને કબ્જો જમાવ્યો છે ત્યારથી વિશ્વના અનેક દેશોમાં તેને લઇને ચર્ચા-વિચારણા માટે અનેક બેઠકોનો દોર શરૂ થઇ ચૂક્યો છે. હવે આ જ દિશામાં હવે અફઘાનિસ્તાનને લઇને […]

તાલિબાનીઓનો મનસ્વી નિર્ણય, હવે વિદેશી ચલણના ઉપયોગ પર પાબંધી લગાવી, ઉલ્લંઘન કરનારાઓને સજા થશે

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ બાદ હવે તાલિબાનીઓ અફઘાનના નાગિરકો પર એક પછી એક પાબંધીઓ લગાવી રહ્યા છે અને તેઓ પર દમન કરી રહ્યાં છે. હવે તાલિબાનની નવી સરકારે અફઘાનિસ્તાનમાં વિદેશી ચલણના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધો છે. જે લોકો આ આદેશનું ઉલ્લંઘન કરતા જણાશે તેની વિરુદ્વ કાર્યવાહી કરવાની પણ તાલિબાને ચિમકી ઉચ્ચારી છે. […]

તાલિબાનને મોટો ઝટકો, ISના હુમલામાં તાલિબાનનો ખૂંખાર કમાન્ડર હમદૂલ્લા ઠાર

તાલિબાનને મોટો ઝટકો ISના હુમલામાં તાલિબાનનો કમાન્ડર હમદૂલ્લા ઠાર ISના આતંકીઓ સાથેની લડાઇમાં માર્યો ગયો નવી દિલ્હી: જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી ત્યાં તાલિબાન અને આઇએસ વચ્ચે તકરાર જોવા મળી રહી છે. હવે ISએ પાકિસ્તાનના ઇશારે નાચતા આતંકી સંગઠન હક્કાની નેટવર્કને મોટો ઝટકો આપ્યો છે. કાબુલમાં IS દ્વારા થયેલા હુમલામાં તાલિબાન કમાન્ડર […]

અફઘાનિસ્તાનના કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ, 19નાં મોત, 50 ઇજાગ્રસ્ત

અફઘાનિસ્તાનના કાબુલમાં મિલિટ્રી હોસ્પિટલની પાસે ધમાકો આ ધમાકામાં 19 લોકોનાં મોત નિપજ્યા તે ઉપરાંત 50 ઇજાગ્રસ્ત થયા નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલી મિલિટ્રી હોસ્પિટલ પાસે બોમ્બ બ્લાસ્ટ થયો છે અને ગોળીબાર પણ થયો છે. આ બોમ્બ બ્લાસ્ટમાં 19 લોકોનાં મોત થયા છે અને 50 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કાબુલ શહેર સ્થિત સરદાર મોહમ્મદ દાઉદ […]

તાલિબાનને સીએમ યોગીની ખુલ્લી ચેતવણી, જો ભારત તરફ વધ્યું તો એરસ્ટ્રાઇક નશ્વિત છે

તાલિબાનને યુપીની સીએમ યોગીની ચેતવણી જો તાલિબાન ભારત તરફ આગળ વધ્યું તો એરસ્ટ્રાઇક સુનિશ્વિત છે આજે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ શક્તિશાળી બન્યો છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા ખોફ અને દહેશત વચ્ચે હવે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ તાલિબાનને લઇને નિવેદન આપ્યું છે. ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે એટલે કે વર્ષ 2022માં વિધાનસભા ચૂંટણી થવા જઇ […]

તાલિબાનીઓની ક્રૂરતા: લગ્નમાં ગીત વગાડ્યા તો 13 લોકોને મોતને ઘાટ ઉતાર્યા

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓના આતંકનો વધુ એક કિસ્સો લગ્નમાં ગીત વગાડવા બદલ 13 લોકોને મોતને ઘાટ ઉતાર્યા અફઘાનિસ્તાનના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિએ ટ્વિટથી માહિતી આપી નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન શાસન લાગૂ થયું છે ત્યારથી ત્યાં તાલિબાન લોકો પર ક્રૂરતા કરી રહ્યું છે અને દમન કરી રહ્યું છે. તાલિબાને ત્યાં કટ્ટરપંથી નિયમ લાગૂ કરી દીધા છે. ત્યાં ગીત […]

અફ્ઘાનિસ્તાનમાં હવે તાલિબાન અને આઈએસ વચ્ચે ઘર્ષણ શરૂ

અફ્ઘાનિસ્તાનની સ્થિતિ નાજૂક તાલિબાન અને આઈએસ વચ્ચે ઘર્ષણ શરૂ અફ્ઘાનિસ્તાનમાં તકલીફ ઉભીને ઉભી દિલ્હી :જે રીતે તાલિબાન દ્વારા અફ્ઘાનિસ્તાનમાં સત્તા છીનવીને પોતાનું રાજ કાયમ કરવામાં આવ્યું તેને જોતા ઘણા જાણકારોએ પહેલાથી જ ભવિષ્યવાણી કરી દીધી હતી કે,તાલિબાનના રાજ હેઠળ અફ્ઘાનિસ્તાનનું ભવિષ્ય અંધારામાં જ છે, અને જે રીતે હવે ત્યાં સ્થિતિ સર્જાઈ રહી છે તેને જોતા […]

વરવી વાસ્તવિકતા: અફઘાનિસ્તાનમાં ભૂખમરાનું તોળાતું સંકટ, લોકો વેચી રહ્યાં છે બાળકો

અફઘાનિસ્તાનના અનેક વિસ્તારો દુકાળથી પ્રભાવિત અફઘાનિસ્તાનમાં 50 ટકા કરતા પણ વધારે વસ્તી પર ભૂખમરાનો તોળાતું સંકટ દેશના ઘણા હિસ્સામાં પહેલા જ આ સ્થિતિ સર્જાઇ ચૂકી નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાને કબ્જો જમાવ્યો છે ત્યારથી ત્યાંના લોકોની હાલત અત્યંત દયનીય છે. તાલિબાન ત્યાં ડર અને દહેશત ફેલાવી રહ્યું છે, લોકો પર રોફ જમાવી રહ્યું છે અને […]

ભારતમાં તાલિમ મેળવીને અફઘાનિસ્તાન પરત ફરશે 150 સૈન્યકર્મીઓ,તાલિબાનની સત્તામાં કરવું પડશે કામ, જાણો શું છે મામલો

ભારતથી તાલિમ લઈને અફઘાન પરત ફરશે 150 સેન્યકર્મી તાલિબાની રાજમાં હવે કરવું પડશે કામ તાલિબાનના હુમલા પહેલા તાલિમ માટે આવ્યા હતા ભારત   દિલ્હીઃ- અફઘાનિસ્તાનમાં હાલ તાલિબાનનું રાજ ચાલી રહ્યું છે,ત્યારે હવે અફઘાનિસ્તાનના લગભગ 150 સૈન્ય અધિકારીઓ અને સૈનિકો, જેઓ ભારતીય સૈન્ય અકાદમીઓ અને સંસ્થાઓમાં તાલીમ લઈ રહ્યા છે, તેઓ ટૂંક સમયમાં તેમના દેશમાં પરત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code