1. Home
  2. Tag "AFGHANISTAN"

તાલિબાને તુર્કીને આપી આ ધમકી, જાણો શું કહ્યું?

તાલિબાને તુર્કીને આપી ધમકી તુર્કીની સેના અફઘાનિસ્તાન નહીં છોડે તો તેમની સામે અમે કાર્યવાહી કરીશું અહીંયા સૈનિકોની તૈનાતીના ભયાનક પરિણામ આવી શકે છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં હાલમાં તાલિબાનનું વર્ચસ્વ અને આતંક સતત વધી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં તાલિબાન કબ્જો કરી રહ્યા છે. તાલિબાન આતંકીઓએ હવે તુર્કીને પણ ધમકી આપી છે. પ્રાપ્ત વિગતો અનુસાર તુર્કીએ […]

અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં તાલિબાને કર્યો આતંકી હુમલો: કાબુલ ધણધણી ઉઠ્યું

અફઘાનિસ્તાનના કાબુલમાં તાલિબાનીઓએ કર્યો આતંકી હુમલો નમાજના સમયે આતંકી વિસ્ફોટથી કાબુલ ધણધણી ઉઠ્યું અફઘાનિસ્તાનમાં સતત વધી રહ્યો છે તાલિબાનનો આતંક નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક સતત વધી રહ્યો છે. હવે તાલિબાનીઓએ પાટનગર કાબુલમાં આતંકી હુમલો કર્યો હતો. ઇદની નમાજ વખતે થયેલો આ હુમલો રાષ્ટ્રપતિને નિશાન બનાવીને કરવામાં આવ્યો હોવાની આશંકા છે. આપને જણાવી દઇએ કે […]

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓને પાક.નું ખુલ્લેઆમ સમર્થન, હવે ભારતીય સંપત્તિઓને નિશાન બનાવવા આપ્યો આદેશ

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ પાકિસ્તાનનું ખુલ્લેઆમ સમર્થન અફઘાનિસ્તાનમાં ભારતીય સંપત્તિઓને નિશાન બનાવવા આતંકીઓને આદેશ અપાયા પાક. સંસ્થા ISIએ આતંકીઓને આ આદેશ આપ્યા નવી દિલ્હી: અફઘાનિસ્તાનના અનેક વિસ્તારો પર કબ્જો જમાવનારા તાલિબાનીઓને પાકિસ્તાનની ઇમરાન સરકાર મદદ કરી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનીઓ પણ હવે તાલિબાનમાં સામેલ થઇ રહ્યા છે. તે ઉપરાંત પાકિસ્તાનની સંસ્થા ISI વર્ષોથી અફઘાનિસ્તાનમાં ભારતીય […]

6 દેશો અફઘાનની વહારે આવ્યા, કહ્યું – હિંસાના જોરે તાલિબાનને કબજો નહીં કરવા દઇએ

અફઘાનિસ્તાનમાં તાલિબાનને વધતા વર્ચસ્વ બાદ 6 દેશોનો નિર્ણય અમેરિકા સહિત તઝાકિસ્તાન, કઝાખસ્તાન, કિર્ગિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝ્બેકિસ્તાન અફઘાનિસ્તાનના સમર્થનમાં આવ્યા પાવર અને હિંસાના જોરે તાલિબાનને નહીં કરવા દઇએ કબજો નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ અનેક વિસ્તારો પર વર્ચસ્વ જમાવનાર તાલિબાન સામે હવે 6 દેશોએ અફઘાનિસ્તાનને સમર્થન આપ્યું છે. આ દેશોએ ચેતવણી આપી છે કે, […]

તાલિબાનો હવે કાબુલને દેશના બીજા હિસ્સાથી છુટુ પાડે તેવી આશંકા, અમેરિકા પણ ચિંતિત

તાલિબાનોના અફઘાનિસ્તાનમાં વધતા વર્ચસ્વથી અમેરિકા ચિંતિત હવે કાબુલને પણ દેશના બીજા હિસ્સામાંથી તાલિબાન છુટ્ટુ પાડી દે તેવી દહેશત કાબુલની સપ્લાય લાઇન તાલિબાનના આતંકીઓ કાપી શકે છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ હવે તાલિબાનીઓ ત્યાં પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યા છે અને અનેક વિસ્તારોમાં કબ્જો જમાવી રહ્યા છે. તાલિબાનોના વધતા આતંકથી હવે અમેરિકા ફરીથી ચિંતિત […]

પુલિત્ઝર જીતનાર ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની અફઘાનિસ્તાનમાં હત્યા, તાલિબાન હિંસાનું કરી રહ્યા હતા કવરેજ

ભારતીય ફોટો જર્નલિસ્ટ દાનિશ સિદ્દિકીની હત્યા અફઘાનિસ્તાનના કંધારમાં કરી રહ્યા હતા કવરેજ પુલિત્ઝર પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય બન્યા દિલ્હી : અફઘાનિસ્તાનના કંધારમાં ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા કરવામાં આવી છે. તે આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોયટર્સ માટે કામ કરી રહ્યા હતા. સૂત્રોના હવાલેથી જાણવા મળ્યું છે કે, સિદ્દીકીનું મોત સ્પિન બોલ્ડક વિસ્તારમાં થયું છે. જે કંધાર […]

અફ્ધાનિસ્તાન: તાલિબાનો ચોકી પર કબજો જમાવવા ગયા અને મળ્યા 300 કરોડ રૂપિયા

અફ્ધાનિસ્તાનમાં તાલિબાનનું પ્રભુત્વ વધ્યું સુરક્ષા ચોકી પર પણ કરી રહ્યા છે કબજો પાકિસ્તાન નજીક આવેલી ચોકી કબજો કરતા મળ્યા રૂ.300 કરોડ નવી દિલ્લી: અમેરિકાના અફ્ઘાનિસ્તાન છોડવાના નિર્ણય બાદ અફ્ઘાનિસ્તાનમાં તાલિબાન એવી રીતે આઝાદ થઈ ગયું છે જાણે હવે તેને કોઈનો ડર રહ્યો જ નથી. તાલિબાન દ્વારા હવે સુરક્ષા ચોકીઓ પર પણ કબજો જમાવવામાં આવી રહ્યો […]

વિદેશ મંત્રી જયશંકરે અફઘાનિસ્તાનના વિદેશમંત્રી સાથે કરી મુલાકાતઃ એસસીઓ બેઠકમાં અફઘાન શાંતિ બાબતે થઈ ચર્ચા

વિદેશમંત્રીની અફઘાનના વિદેશમંત્રી સાથે થઈ મુલાતા અફઘાન શાંતિ પર થઈ ચર્ચા   દિલ્હીઃ અફઘાનની શાંતી ને તાલિબાનો દ્રારા સતત ભંગ કરવામાં આવી હરી છે,તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં ઘણા વિસ્તારો પર કબજો કર્યો છે, અફઘાન આર્મી અને તાલિબાન વચ્ચે ઘણી જગ્યાઓ ઘર્ષમ થયાના સમાચારો પણ સામે આવી રહ્યા છે. દરમિયાન, દુશાંબેમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અફઘાનિસ્તાનના વિદેશ […]

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓનો આતંકઃ પાકિસ્તાન આર્મીની મદદ, ભારતે પ્લાન-B ઉપર શરૂ કરી કવાયત

દિલ્હીઃ અમેરિકી સુરક્ષા દળો અફઘાનિસ્તાનથી નીકળતાની સાથે જ તાલિબાનનો પ્રભાવ ફરીથી વધી રહ્યો છે. ઝડપથી નવા-નવા વિસ્તારો ઉપર તાલીબાન કબજો જમાવી રહ્યું છે. કંધારની આસપાસના કેટલાક વિસ્તારો કબજે કર્યાં છે અને અફઘાનિસ્તાનના દળ સાથે ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. તાલિબાનની ગતિવિધિઓથી લાગી રહ્યું છે કે, તેને પાકિસ્તાન સેનાથી રણનીતિક મદદ મળી રહી છે. જેના પરિણામે ભારતે […]

અફ્ઘાનિસ્તાનમાં હવે સરકાર વિ. તાલિબાન, દેશના બીજા નંબરના સૌથી મોટા શહેરમાં તાલિબાનનો પ્રવેશ

અફ્ઘાનિસ્તાનમાં વણસતી સ્થિતિ વિશ્વ માટે પણ ચિંતાનો વિષય તાલિબાન પોતાનું વર્ચસ્વ જમાવવામાં વ્યસ્ત દિલ્હી: અમેરિકા અને તાલિબાન વચ્ચે થયેલી સમજૂતી બાદ અમેરિકાએ પોતાનું સૈન્ય પરત બોલાવવાનું જ્યારથી શરૂ કર્યુ છે ત્યારથી લઈને અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનનું વર્ચસ્વ વધતુ જતું હોય તેવુ વર્તાઈ રહ્યું છે. કારણ છે કે હવે તાલિબાન દ્વારા એક પછી એક જિલ્લા પર કબજો જમાવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code