1. Home
  2. Tag "Ahmedabad City Police"

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સ્પોર્ટસ મીટ, વિવિધ રમતોમાં અધિકારીઓ-કર્મચારીઓએ ભાગ લીધો

અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં સતત કાર્યરત રહેતા પોલીસ કર્મચારીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુદ્રઢ બને તે માટે શહેર પોલીસના કર્ચારીઓ અને અધિકારીઓ માટે સ્પોર્ટ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કર્મચારીઓની ઈન્ટર ટુર્નામેન્ટની  અલગ-અલગ રમતોમાં અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો છે, પોલીસ કમિશનર જીએસ માલિક પણ ફૂટબોલ રમ્યા હતા. શહેરમાં […]

અમદાવાદ શહેર પોલીસ અને અનંત નેશનલ યુનિવર્સિટી વચ્ચે સાયબર સેફ મિશન માટે MOU

અમદાવાદઃ ભારતની પ્રથમ ડિઝાઈન યુનિવર્સિટી અનંત નેશનલ યુનિવર્સિટી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર પોલીસ અને અનંત નેશનલ યુનિવર્સિટી વચ્ચે સાયબર સેફ મિશન માટે MOU કરાયા હતા. રાજ્યમાં સાયબર ક્રાઈમની ગતિવિધિ અટકાવવા અને લોકોને સાયબર ક્રાઈમનો ભોગ બનતા અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સાયબર સેફ મિશન સિમ્પોઝિયમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.     […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code