1. Home
  2. Tag "Ahmedabad Vadodara"

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર પાર્ક કરેલા ટેન્કરની પાછળ કાર ઘૂંસી જતાં ચારના મોત

અમદાવાદઃ રાજ્યમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં કુલ 4 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. જે પૈકી એક જ પરિવારના ત્રણ લોકો અને અન્ય એક વ્યક્તિનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે,  ખેડા જિલ્લાના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર […]

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આયશર પાછળ ટ્રેલર ઘૂંસી ગયું, એકનું મોત

અમદાવાદઃ  વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતો વધતા જાય છે. ગત રાત્રીએ સર્જાયેલા અકસ્માતમાં ટ્રેલર ચાલકે આઇસરને પાછળથી ટક્કર મારતા ટ્રેલર ચાલકની કેબિનમાં આગ લાગતા ટ્રેલરમાં સવાર ચાલક ભડથું થઈ ગયો હતો. અકસ્માત બાદ ટ્રેલર ડિવાઈડર તોડી અમદાવાદ વડોદરા સાઈડ પર જતું રહ્યું હતું. અકસ્માત બાદ લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા.જોકે આઇસર ચાલક ફરાર છે.આ અંગે […]

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર રાત્રે પથ્થરો ફેંકતા સાત વાહનોના કાચ તૂટ્યાં

આણંદઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર રાત્રિના સમયે વાહનો પર પથ્થરમારાનો બનાવ બનતા અનેક વાહનોના કાચ તૂટી ગયા હતા. એક્સપ્રેસ હાઈવે પર સામરખા પાસે મંગળવારે રાત્રિના સમયે વડોદરાથી અમદાવાદ જતાં માર્ગ પર કેટલાંક અજાણ્યા ઈસમો દ્વારા વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને લઈને વાહનચાલકોમાં ભયનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. […]

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રિપલ અકસ્માત, બેનાં મોત

અમદાવાદઃ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતો વધી રહ્યા છે. આજે વહેલી સવારે ત્રિપલ અકસેમાત સર્જાતા બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. એક્સપ્રેસ હાઈવે પર મહેમદાવાદના માંકવા પાસે વહેલી સવારે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત મીની બસ અને હાઇવે પર બંધ પડેલી આઈસર ટો કરવા આવેલ આઇસર વચ્ચે સર્જાયો હતો. જેમાં પાછળથી ટક્કર મારતાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code