ઇન્ડિગોને ઝટકો: તુર્કિયેથી લીઝ પર લીધેલા વિમાનો હવે માર્ચ 2026 પછી નહીં ઉડી શકે
નવી દિલ્હી: દેશની સૌથી મોટી ખાનગી એરલાઇન ઇન્ડિગો માટે મુશ્કેલીના સમાચાર છે. એવિએશન રેગ્યુલેટર DGCA (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) એ સ્પષ્ટ કર્યું છે કે તુર્કિયેથી લીઝ પર લેવામાં આવેલા પાંચ નેરો બોડી પ્લેનનો સમયગાળો હવે વધારવામાં આવશે નહીં. આ વિમાનોને ચલાવવા માટે માત્ર માર્ચ 2026 સુધીની જ અંતિમ પરવાનગી આપવામાં આવી છે. રેગ્યુલેટરના જણાવ્યા […]


