અમદાવાદથી જમ્મુ-કાશ્મીરની સીધી ફ્લાઈટ શરૂ કરાશે
અમદાવાદઃ કોરોના મહામારી બાદ હવે જનજીવન પહેલા જેવુ સામાન્ય બની રહ્યું છે. બીજી તરફ પરિવહન સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે ગુજરાતની જનતા સવાઈ માટે જમ્મુ-કાશ્મીર જઈ શકશે. આગામી દિવસોમાં અમદાવાદથી સીધી જમ્મુની ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. ગુજરાતની પ્રજા હરવા-ફરવાની શોખીન છે અને દર વર્ષે ઉનાળાના વેકેશન તથા દિવાળીના વેકેશનમાં પરિવાર સાથે દેશના […]