1. Home
  2. Tag "AK-47"

મધ્ય અને પશ્ચિમ રેલવેઃ હવે ટ્રેનમાં એકે-47 સાથે આરપીએફ જવાન નહીં કરે પ્રવાસ

નવી દિલ્હીઃ જયપુર-મુંબઈ એક્સપ્રેસમાં એક સુરક્ષા જવાને કરેલા ફાયરિંગમાં ચાર વ્યક્તિના મોતની ઘટનાને પગલે સફાલા જાગેયાલ આરપીએફએ મહત્વનો નિર્ણય લીધો છે. હવે મુસાફરી દરમિયાન આરપીએફના જવાનોને એકે-47 લઈને જવાની મંજુરી નહીં મળે. જેના બદલે તેઓ પિસ્તોલ લઈને જશે. હાલ રેલવેના બે ઝોનમાં આ નિયમનો અમલ કરવામાં આવશે. મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેએ આ અંગે ટ્રેન […]

‘આત્મ નિર્ભર ભારત’ હેઠળ દેશની રક્ષા કંપની ઈઝરાયલને પણ આપશે ટક્કર- સેનાની AK-47 ને વધુ સરળ અને તાકાતવર બનાવશે

મેક ઈન ઈન્ડિયા હેઠળ રક્ષા કંપની એકે 47ને વધુ તાકાતવર બનાવશે ઈઝરાયલને પણ આપશે ટક્કર દિલ્હીઃ- ભારતીય સેનાને દરેક મોર્ચે સજ્જ કરવા કેન્દ્રની સરકાર સતત કાર્યરત છે,દેશની ત્રણેય સેનાઓ અનેક તાકાતથી સજ્જ કરવાની કવાયત મેક ઈન ઈન્ડિયા હેઠળ થી રહી છે,ત્યારે હવે દેશની રક્ષા કંપની ઈઝરાયલને પમ ટક્કર આપવાની તૈયારીમાં જોવા મળી રહી છે. છેલ્લાં […]

તાલિબાને કાબુલ એરપોર્ટ જઈ રહેલા લોકોને AK 47થી માર્યા, ચીને કહ્યું આતંકવાદીઓ હવે લોકોના કલ્યાણ માટે કામ કરશે

અફ્ઘાનિસ્તાનમાં તાલિબાન રાજ કાબુલ એરપોર્ટ જઈ રહેલા લોકોને AK 47થી માર્યા તાલિબાનનો આતંક અફ્ઘાનિસ્તાનમાં વધ્યો દિલ્હી :અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનના આવવાની સાથે જ સ્થિતિ એટલી હદે બગડી છે કે જેની ના પુછો વાત, મીડિયા રિપોર્ટ અનુસાર લોકોને કાબુલ એરપોર્ટમાં પ્રવેશતા અટકાવવા માટે તાલિબાન હવામાં ગોળીબાર કરી રહ્યા છે અને એકે 47થી માર મારી રહ્યાં છે. આ પહેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code