1. Home
  2. Tag "Alan Musk"

ટ્વિટર બાદ હવે બદલવા જઈ રહ્યું છે ટ્વીટનું નામ,આ છે એલન મસ્કનો પ્લાન

દિલ્હી:એલન મસ્કે હાલમાં જ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરનું નામ બદલીને X કર્યું છે અને હવે લેટેસ્ટ માહિતીમાં જણાવ્યું છે કે ટ્વીટનું નામ પણ બદલવામાં આવશે.સોમવારે મસ્કે ટ્વિટરનો લોગો બદલીને X કરી દીધો હતો, ત્યારબાદ તેણે નામ પણ બદલવાની જાહેરાત કરી હતી. છેલ્લા એક સપ્તાહ દરમિયાન કંપનીએ વેબથી લઈને એપમાં ઘણા ફેરફારો કર્યા છે. જો યુઝર્સ ગૂગલ […]

એલન મસ્કની મુશ્કેલીઓ વધી! ટ્વિટરનો સોર્સ કોડ ઓનલાઈન લીક થયો

એલન મસ્કની મુશ્કેલીઓ વધી! ટ્વિટરનો સોર્સ કોડ ઓનલાઈન લીક થયો ટ્વિટરના સોર્સ કોડના ભાગો કેટલાક મહિનાઓથી સાર્વજનિક રીતે ઑનલાઇન ઉપલબ્ધ હતા. અહેવાલ મુજબ,કોડ સોફ્ટવેર ડેવલપર્સ માટેના ઓનલાઈન પ્લેટફોર્મ GitHub પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જોકે ટ્વિટરની વિનંતી પર શુક્રવારે કોડને દૂર કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સોર્સ કોડમાં કેટલીક સિક્યોરિટી નબળાઈઓ છે […]

એલન મસ્ક વિરૂદ્ધ કોર્ટ પહોંચ્યું ટ્વિટર,ડીલ રદ કરવા અંગે દાખલ કરાયો કેસ

એલન મસ્ક વિરૂદ્ધ કોર્ટ પહોંચ્યું ટ્વિટર ડીલ રદ કરવા અંગે દાખલ કરાયો કેસ જાણો શા માટે ડીલ કરી કેન્સલ ટ્વિટરે મંગળવારે ટેસ્લાના સીઈઓ એલન મસ્ક પર 44 બિલિયનના કરારનો ભંગ કરવા બદલ કેસ દાખલ કર્યો હતો.કોર્ટના દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે કે,તેણે ટેક ફર્મ ખરીદવા માટે હસ્તાક્ષર કર્યા હતા અને તેની બહાર નીકળવાની વ્યૂહરચના ટ્વિટર […]

એલન મસ્કની ટ્વિટર ડીલને લાગ્યું ‘ગ્રહણ’,આ છે મોટું કારણ   

મસ્કેની ટ્વિટર ડીલને લાગ્યું ‘ગ્રહણ’ આ છે મોટું કારણ જાણો શું કહ્યું એલન મસ્કે દિલ્હી:Tesla ના ચીફ એલન મસ્કએ ​​જણાવ્યું હતું કે,તેની $44-billion ની  ટ્વિટર ખરીદવા માટેની ડીલને હાલ પુરતી અટકાવી દેવામાં આવી છે. એલન મસ્કે કહ્યું છે કે,સ્પામ અને નકલી એકાઉન્ટના મુદ્દે ડીલ અટકી ગઈ છે. એલન મસ્કે ટ્વિટ કર્યું, “ટ્વિટર ડીલ અસ્થાયી રૂપે […]

એલન મસ્કનું ‘ઈન્સપિરેશન-4 મિશન’ – પ્રથમ વખત સ્પેસએક્સમાં  4 સામાન્ય નાગરીકોને અંતરિક્ષમાં મોકલીને રચ્યો ઈતિહાસ

એલન મસ્કે રચ્યો ઈતિહાસ ઈન્સપિરેશન 4 ને આપ્યો અંજામ 4 સામાન્ય નાગરીકેને સ્પેસમાં અંતરીક્ષની મુસાફરી કરવા મોકલ્યા આમાં એક પણ પ્રોફેશનલ યાત્રી નથી દિલ્હીઃ- વિશ્વના જાણીતા ઉદ્યોગપતિમાં જેની ગણના થાય છે તેવા એલન મસ્કની અમેરિકન એરોસ્પેસ કંપની સ્પેસએક્સે એક ઈતિહાસ રચ્યો છે,અને તેમણે સામાન્ય લોકોને અતંરિક્ષની શેર કરાવી છે,મળતી માહિતી પ્રમાણે એલન મસ્કે પોતાના સ્પેસએક્સમાં […]

ટેસ્લાની કારનું ભારતમાં જલ્દી થઇ શકે છે સ્વાગત,એલન મસ્કનું મોટું નિવેદન

ભારતમાં ટેસ્લાની કાર વેચાણ અંગે નિવેદન એલન મસ્કએ આપ્યું નિવેદન ભારતના બજારમાં જલ્દી આવી શકે છે ટેસ્લાની કાર દિલ્લી: ભારતમાં ધીમે ધીમે હવે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે. લોકોમાં હવે ઈલેક્ટ્રિક વાહન ખરીદવાનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે ટેસ્લાના કંપનીના માલિક એલન મસ્ક દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે. એલન મસ્ક દ્વારા ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code