1. Home
  2. Tag "allu arjun"

રશિયામાં રિલીઝ થશે ‘પુષ્પા ધ રાઇઝ’,અલ્લુ અર્જુન ગ્રાન્ડ પ્રીમિયરમાં આપશે હાજરી

મુંબઈ:છેલ્લા કેટલાક વર્ષોમાં સાઉથની ફિલ્મોએ ધૂમ મચાવી છે. આવી જ એક ફિલ્મ છે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ‘પુષ્પાઃ ધ રાઇઝ’. જેને ભારતમાં જ નહીં વિદેશમાં પણ ઘણો પ્રેમ મળ્યો છે.આ ફિલ્મ બ્લોકબસ્ટર છે.આ ફિલ્મ માટે ચાહકોમાં ગજબનો ક્રેઝ જોવા મળ્યો હતો.’પુષ્પાઃ ધ રાઇઝ’ રિલીઝ પહેલા જ સતત ચર્ચામાં હતી.જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે પહેલા […]

ફિલ્પ ‘પુષ્પા 2’ માટે અલ્લુ અર્જૂને બનાવ્યું જબરજસ્ત બોડી – લોકો ઓળખી પણ ન શક્યા

અલ્લૂ અર્જૂને બદલ્યો લૂક પુષ્પા 2 માટે બનાવ્યું જબલ બોડી અભિનેતાને ઓળખવો મુશ્કેલ બન્યો મુંબઈઃ- અલ્લૂ અર્જૂન પુષ્પા ફિલ્મ બાદ સમાચારની હેડલાઈનમાં સતત ાવતો રહેતો એક્ટર છે,તેને લઈને આવેલી કોઈ પણ અપટેડ સમાચાર બની જાય છે, અલ્લૂ અર્જૂન હવે પુષ્પા 2ને લઈને સતત વ્યસ્ત છે ત્યારે હવે તાજેતરમાં ફિલ્મ પૂષ્પાને લઈને તેણે પોતાનો વેઈટ ગેઈન […]

સાઉથ એક્ટર અલ્લુ અર્જુનનો આજે જન્મદિવસ,જાણો તેના જન્મદિવસ પર તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

સાઉથ એક્ટર અલ્લુ અર્જુનનો આજે જન્મદિવસ ૩ વર્ષની ઉંમરમાં અલ્લુ અર્જુને ફેસ કર્યો હતો કેમેરો ઘણી હીટ ફિલ્મોમાં કર્યું છે કામ ચેન્નાઈ :સાઉથ એક્ટર અલ્લુ અર્જુને છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં ઘણી લોકપ્રિયતા મેળવી છે.સાઉથમાં પોતાની જોરદાર એક્ટિંગ અને શાનદાર એક્શન માટે જાણીતા અલ્લુ અર્જુનની ફેન ફોલોઈંગ કોઈ બોલિવૂડ સ્ટારથી ઓછી નથી.લોકોમાં પોતાની અલગ ઓળખ બનાવનાર […]

લે આલે…પુષ્પા ફિલ્મનું ટોમ એન્ડ જેરી વર્ઝન આવ્યું સામે, વીડિયો જોઈને આવી જશે હસવું

 પુષ્પા ફિલ્મનું ટોમ એન્ડ જેરી વર્ઝન આવ્યું સામે આ વીડિયો સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધૂમ  અલ્લુ અર્જુનના એક ફેન દ્વારા બનાવાયો આ વીડિયો સાઉથ ફિલ્મના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા મૂવી ઘણી હિટ બની છે.આ ફિલ્મને રિલીઝ થયાને બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ લોકોનો તેના પ્રત્યેનો ક્રેઝ અટકવાનું નામ નથી લઈ […]

‘પુષ્પા’ એ ‘થલાઈવા’ને આપી ટક્કર – અલ્લુ અર્જુન ટ્વિટર પર રજનીકાંતને પછાડીને સૌથી વધુ ફોલો કરવામાં આવતા સ્ટાર બન્યા

અલ્લુ અર્જુનની લોપ્રિયતા વધી ફિલ્મ પુષ્પા બાદ સૌથી વધુ લોકો અલ્લુને કરી રહ્યા છે ફોલો આ મામલે હવે રજનીકાંત પણ પાછળ અલ્લુ અર્જુનના ટ્વિટર પર 6 મિલિયનને પાર ફોલોઅર્સ   મુંબઈઃ-  મે ઝુકેંગા નહી સાલા….સામી સામી હે સામી,……..છેલ્લા ઘણા સમયથી આ ડાયલોગ્યસ અને સોંગ અનેક લોકોના કાને સાંભળવા મળી રહ્યા છે, એ પછી યુ ટ્યૂબ […]

‘પુષ્પા’ની સફળતા બાદ અલ્લુ અર્જૂનની ડિમાન્ડ વધી – ‘અટલી’ ફિલ્મના મેકર્સે 100 કરોડની ઓફર આપી

ફિલ્મ પુષ્પાની સફળતા બાદ અલ્લુની ફી માં થયો વધારો અલ્લુ અર્જુનની ફિલ્મ અટલી માટે 100 કરોડની ઓફર   દિલ્હીઃ- તાજેતરમાં સાઉથની ફિલ્મનો બદબદો જોવા મળ્યો છે, સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ સફળ થયા બાદના આટલા દિવસો પછી પણ તેના સોંગ સપુર હીટ જઈ રહ્યા છે, આ સાથે જ અલ્લુના ચાહકોની સંખ્યામાં […]

અલ્લુ અર્જુનના ચાહકો માટે આવ્યા સારા સમાચાર, આ દિવસે રિલીઝ થશે ‘અલા વૈકુંઠપુરમલો’

અલ્લુ અર્જુનના ચાહકો માટે આવ્યા સારા સમાચાર 6 ફેબ્રુઆરીએ રિલીઝ થશે ‘અલા વૈકુંઠપુરમલો’ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર આપી માહિતી મુંબઈ:અલ્લુ અર્જુન આજે ચારે તરફ છવાય ગયો છે.એમ કહેવું ખોટું નહીં હોય કે,લોકો તેની ફિલ્મોની ખૂબ રાહ જુએ છે.હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ તેનું જીવંત ઉદાહરણ છે.આ ફિલ્મમાં તેના અભિનયથી […]

Pushpa The rise ને અમુલનું ટ્રીબ્યૂટ,અલ્લુ અર્જુન અને રશ્મિકા દેખાયા ક્યુટ અંદાજમાં

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ધ રાઇઝએ મચાવી ધૂમ Pushpa The rise ને અમુલનું ટ્રીબ્યૂટ અલ્લુ અર્જુન અને રશ્મિકા દેખાયા ક્યુટ અંદાજમાં મુંબઈ:અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ધ રાઇઝ હજુ પણ ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ લોકડાઉન દરમિયાન રિલીઝ થઈ હતી,પરંતુ તેમ છતાં તેણે ધમાકેદાર કમાણી કરી.એટલું જ નહીં, સાઉથની ફિલ્મ હોવા છતાં પુષ્પાના હિન્દી વર્ઝને […]

બોક્સ ઓફિસ પર ‘પુષ્પા’ સુપર ડુપર હિટ, ભારતમાં 300 કરોડની કમાણી કરી

કોરોનાના કહેર વચ્ચે પણ અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ સુપરહિટ ભારતમાં ફિલ્મે કરી 300 કરોડની કમાણી હવે પુષ્પા 300 કરોડની ક્લબમાં પ્રવેશ કરનાર ટોલિવૂડની ચોથી ફિલ્મ બની નવી દિલ્હી: કોરોનાના કહેર વચ્ચે પણ અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. એક તરફ દેશમાં કોરોનાનો ફરીથી કહેર વર્તાઇ રહ્યો છે અને સતત કેસ વધી રહ્યા […]

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પુષ્પા ફિલ્મના અલ્લુ અર્જુનનો લુક રિક્રિએટ કર્યો

દિલ્હીઃ દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા દર્શકોને પસંદ આવી રહી છે.  આ ફિલ્મની અસર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પર પણ જોવા મળી રહી છે. તેણે ફિલ્મમાંથી અલ્લુ અર્જુનનો લુક રિક્રિએટ કરીને તેની તસવીર શેર કરી છે. આ ફોટો જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના વખાણ કરી રહ્યા છે. રવિન્દ્રની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code