અચાનક વધી ગયા છે વાળ ખરવાની સમસ્યા? આ રોગ હોઈ શકે છે જવાબદાર
આજકાલ મોટાભાગના લોકો વાળ ખરવાની સમસ્યાથી ચિંતિત રહે છે. હેરબ્રશ કરતી વખતે, માથું ધોતી વખતે કે તકીયા પર ટુટેલા વાળ જોવા મળવા એ સામાન્ય વાત બની ગઈ છે. એક હદ સુધી વાળ ખરવા સ્વાભાવિક છે કારણ કે વાળનું પોતાનું એક કુદરતી જીવનચક્ર હોય છે, પરંતુ જો વાળ સતત ભારે પ્રમાણમાં ખરવા લાગે કે અગાઉ કરતા […]


