1. Home
  2. Tag "amazon forest"

દુનિયાભરમાં વૃક્ષોની 9,200 પ્રજાતિઓ શોધવાની બાકી,નવા સંશોધનમાં ચોંકાવનારી આ બાબતો આવી સામે

પૃથ્વી પર વૃક્ષોની લગભગ 73 હજાર પ્રજાતિઓ આમાંથી 9,200 પ્રજાતિઓ હજુ શોધવાની બાકી નવા સંશોધનમાં ચોંકાવનારી બાબતો આવી સામે વિશ્વમાં વૃક્ષોની કેટલી પ્રજાતિઓ છે તેનો સચોટ જવાબ હજુ વૈજ્ઞાનિકો પાસે નથી.આ જાણવા માટે વિશ્વના 100 થી વધુ વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું. સંશોધનમાં જાણવા મળ્યું છે કે,પૃથ્વી પર વૃક્ષોની લગભગ 73 હજાર પ્રજાતિઓ છે. તેનાથી પણ વધુ […]

દુનિયાના સૌથી મોટા જંગલથી જોડાયેલી એવી વાત,જાણીને હેરાન થઇ જશો   

દુનિયાનું સૌથી મોટું જંગલ એમેઝોનનું આ જંગલથી જોડાયેલ ઘણી એવી વાતો તેના રહસ્યો જાણીને થઇ જશો હેરાન   આ ધરતી પર ઘણા જંગલો છે, પરંતુ આજની બદલાતી દુનિયામાં જંગલોનો ઝડપથી નાશ થઈ રહ્યો છે અને તેની જગ્યાએ મોટી મોટી ઈમારતો બનાવવામાં આવી રહી છે, જેના કારણે ધરતી પર સતત ખતરો છે. તેમ છતાં, જંગલોની કોઈ […]

વિશ્વનું ફેફસું એવા એમેઝોનના જંગલો વર્ષ 2064 સુધીમાં થઇ શકે છે નામશેષ

વિશ્વનો 20 ટકા ઓક્સિજન એમેઝોનના જંગલ પ્રદાન કરે છે આ જ કારણોસર તેને વિશ્વના ફેફસાંનું બિરુદ મળ્યું છે જો કે વર્ષ 2064 સુધીમાં એમેઝોનના જંગલો નામશેષ થઇ જશે નવી દિલ્હી: વિશ્વના સૌથી વિશાળ અને ધરતી માટે ફેફસાંનું કામ કરનાર એમેઝોનના જંગલો આગામી 43 વર્ષમાં સાફ થઇ જશે. એમેઝોન વિશ્વનું સૌથી મોટું રેન ફોરેસ્ટ છે અને […]

વિશ્વના સૌથી મોટા જંગલ “અમેઝોન”માં આગ યથાવતઃઅનેક પશુઓના મોત

સમગ્ર દુનિયાને 20 ટકા ઓક્સિજન પ્રદાન કરતું એમેઝોન જંગલ લગભગ 2 અઠવાડિયાથી સળગી રહ્યું છે. દક્ષિણ અમેરિકાના બ્રાઝિલમાં વિશ્વનું સૌથી મોટું વરસાદનું વન ગણાતું અને પૃથ્વીના ફેફસાં તરીકે જાણીતા આ જંગલમાં આગ ક્ષમવાનું નામ નથી લઈ રહી. .આ વર્ષે અહીં આગની અનેક ઘટનાઓ ઘટી હતી. પરંતુ, હાલ બે અઠવાડિયા પહેલા લાગેલી આગને કારણે વિનાશનું દ્રશ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code