અમેરિકી મહિલાએ ભારત અને અમેરિકામાં દવાની કિમતોના તફાવત સામે રોષ વ્યક્ત કર્યો
રિવોઈ ન્યૂઝ, 3 જુલાઈ, 2026 – ભારતમાં રહેતા એક અમેરિકન મહિલાએ બંને દેશોમાં સ્વાસ્થ્ય સેવાઓના ખર્ચની તુલના કરીને અમેરિકન સ્વાસ્થ્ય સેવા સામે બળાપો કાઢ્યો છે. ‘ભારતીય વિરુદ્ધ અમેરિકન હેલ્થકેર’ શીર્ષકવાળા એક ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં, લિઝ નામના આ મહિલાએ દાવો કર્યો છે કે ભારતની સરખામણીમાં અમેરિકામાં લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. તેણીએ પોતાની કાકીની સ્વાસ્થ્ય સ્થિતિનું વિગતવાર વર્ણન […]


