1. Home
  2. Tag "Amitabh Bachchan"

કંગના રનૌત પહેલા આ સ્ટાર્સે ચૂંટણી મેદાનમાં પોતાની તાકાત બતાવી, બચ્ચનનું નામ પણ લિસ્ટમાં સામેલ

ફિલ્મ જગત અને ક્રિકેટ વચ્ચે જેમ જૂનો સંબંધ છે, તેવો સંબંધ ફિલ્મજગતનો રાજકારણ છે. બોલીવુડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્ના સહિત અને કલાકારોએ રાજકારણમાં ઝંપલાવ્યું હતું. એટલું જ નહીં દક્ષિણ ભારતમાં અનેક ફિલ્મ કલાકારો રાજકારણમાં હાથ અજમાવી ચુક્યાં છે અને કેટલાક કલાકારો હજુ રાજકારણમાં સક્રીય છે. કંગાના રનૌતને BJP તરફથી તેના ગામ હિમાચલ પ્રદેશના મંડીથી […]

‘રંગ બરસે’ ગીત વિના હોળીની ઉજવણી અધુરી, બચ્ચનનું આ આઇકોનિક ગીત કેવી રીતે રચાયું જાણો…

દરેક વ્યક્તિ રંગોના તહેવાર હોળીની આતુરતાથી રાહ જુએ છે. દરેક વ્યક્તિએ રંગોના આ પર્વ ઉપર  એકબીજા પર અબીર-ગુલાલ લગાવીને અને બોલિવૂડ ગીતો પર નાચ-ગાન કરીને ખૂબ જ મજા કરે છે. પરંતુ બોલિવૂડ એક ગીત વગાડ્યા વિના હોળીનો તહેવાર નિસ્તેજ લાગે છે. આ ગીત અમિતાભ બચ્ચનની આઇકોનિક ફિલ્મ ‘સિલસિલા’નું ‘રંગ બરસે’ ગીત છે. જ્યારે આ ગીત […]

33 વર્ષ પછી ફરી એકવાર સાથે જોવા મળશે અમિતાભ બચ્ચન અને રજનીકાંત

અમિતાભ બચ્ચન અને રજનીકાંતની જોડી ફરી જોવા મળશે સુપરસ્ટાર 33 વર્ષ પછી સાથે જોવા મળશે એક મોટી ફિલ્મમાં જોવા મળશે મુંબઈ:જ્યારે બે સુપરસ્ટાર એક ફ્રેમમાં આવે છે ત્યારે તેમને મોટા પડદા પર જોવાની મજા જ કંઈક અલગ હોય છે. તાજેતરમાં જ શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’માં દર્શકોને સલમાન ખાનની ઝલક જોવા મળી હતી. હવે આગામી ‘ટાઈગર […]

પીએમ મોદીએ અમિતાભ બચ્ચનને રણ ઉત્સવની મુલાકાત લેવા વિનંતી કરી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હિન્દી સિનેમાના અભિનેતા અમિતાભ બચ્ચનને ગુજરાતમાં આગામી રણ ઉત્સવની મુલાકાત લેવા વિનંતી કરી હતી.તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા પણ વિનંતી કરી હતી. વડાપ્રધાનએ X પર પોસ્ટ કર્યું:”પાર્વતી કુંડ અને જાગેશ્વર મંદિરોની મારી મુલાકાત ખરેખર મંત્રમુગ્ધ કરી દેનારી હતી.આગામી સપ્તાહોમાં રણ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે અને હું તમને કચ્છની મુલાકાત […]

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ,જાણો તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો

મુંબઈ: બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન આજે 11મી ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. કેટલાક બિગ બીને સદીના મેગાસ્ટાર કહે છે જ્યારે કેટલાક તેમને શહેનશાહ કહે છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફેન્સ માટે તસવીરો શેર કરતાં રહે છે. બિગ બી આજે તેમનો 80મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. […]

‘કૌન બનેગા કરોડપતિ’ની આગામી સિઝન હોસ્ટ કરવા તૈયાર છે અમિતાભ બચ્ચન,જાણો ક્યારે શરૂ થશે રજીસ્ટ્રેશન

મુંબઈ : હિન્દી સિનેમાના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ફરી એકવાર લોકોને કરોડપતિ બનાવવા આવી રહ્યા છે. સોની ચેનલના હિટ ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 15મી સીઝનની જાહેરાત કરવામાં આવી છે. ‘KBC 15’માં ફરી એકવાર અમિતાભ બચ્ચન કોમ્પ્યુટર જીની મદદથી પ્રશ્નો પૂછશે અને સાચા જવાબો આપનાર પર પૈસાની વર્ષા કરશે. ‘કૌન બનેગા કરોડપતિ 15’ના નિર્માતાઓએ શોની જાહેરાત […]

અમિતાભ બચ્ચન-ધર્મેન્દ્ર અને મુકેશ અંબાણીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી,મુંબઈમાં એલર્ટ

મુંબઈ:બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, અભિનેતા ધર્મેન્દ્ર અને દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સહિત અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જેને  પગલે મુંબઈમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.નાગપુર પોલીસ કંટ્રોલ રૂમમાં એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો જેમાં મોટી હસ્તીઓના ઘરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.આ ફોન કોલ બાદ મુંબઈ […]

અમિતાભ બચ્ચન થયા કોરોના પોઝિટિવ,ટ્વિટ કરીને આપી માહિતી

કોરોનાનો કહેર યથાવત અમિતાભ બચ્ચન થયા કોરોના પોઝિટિવ ખુદ ટ્વિટ કરીને આપી માહિતી મુંબઈ:દેશમાં કોરોનાના કેસ હજુ પણ નોંધાય રહ્યા છે.કોરોનાની ઝપેટમાં અનેક લોકો આવ્યા તો કોરોનાથી અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા.સામાન્ય જનતા થી લઈને ફિલ્મ સ્ટાર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.આ વચ્ચે હવે અમિતાભ બચ્ચન ફરી એકવાર કોરોના પોઝિટિવ જાણવા મળ્યા છે. […]

‘બલમ પિચકારી’થી લઈને ‘રંગ બરસે’ સુધી,આ ગીતો ધૂળેટીના પર્વની મજા કરે છે બમણી

આજે ધૂળેટીના પર્વની ધામધુમથી ઉજવણી ‘બલમ પિચકારી’થી લઈને ‘રંગ બરસે’ સુધી આ ગીતો ધૂળેટીના પર્વની મજા કરે છે બમણી મુંબઈ: દરેકને રંગો ગમે છે, તેથી લોકો રંગોના તહેવાર હોળીની આતુરતાથી રાહ જુએ છે.આજે ધૂળેટી છે. જોકે તે મુખ્યત્વે હિંદુ તહેવાર છે.તે અન્ય ધર્મના લોકો દ્વારા પણ ઉજવવામાં આવે છે.તે દેશમાં વસંત લણણીની મોસમના આગમનને ચિહ્નિત […]

એપ્રિલમાં રિલીઝ થશે આ ફિલ્મો ,અમિતાભ ,આમિર ,અજય અને ટાઈગરની ફિલ્મ થશે આમને-સામને

એપ્રિલમાં રિલીઝ થશે આ 4 મોટી ફિલ્મો અમિતાભ, આમિર, અજય અને ટાઈગરની ફિલ્મ થશે આમને-સામને દર્શકો માટે એપ્રિલ મહિનો હશે ખાસ મુંબઈ:કોરોનાની ત્રીજી લહેરમાંથી રાહત મળ્યા બાદ ફરી એકવાર સિનેમાઘરોમાં ફિલ્મો રિલીઝ થઈ રહી છે.એપ્રિલ 2022માં બે મોટા ક્લેશ જોવા મળશે.બોલિવૂડના અમિતાભ બચ્ચન-અજય દેવગણ, આમિર ખાન, ટાઈગર શ્રોફ અને યશની ફિલ્મો આમને-સામને જોવા મળશે.તેનાથી ફિલ્મોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code