અમૃતસરઃ ભારત-પાકિસ્તાન બોર્ડર પર ડ્રોનની હલચલ,BSFના જવાનોએ કર્યું ફાયરિંગ
પાકિસ્તાની ડ્રોન 3 મિનિટ સુધી ભારતીય સરહદમાં ઘૂમતું રહ્યું BSF ના જવાનો દ્વારા કરવામાં આવ્યું ફાયરિંગ લગભગ 1 ડઝન રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું દિલ્હી : પાકિસ્તાની ડ્રોનને ભારતીય સરહદમાં ઘુસાડવાની પ્રક્રિયા સતત ચાલુ રહે છે. આનું તાજેતરનું ઉદાહરણ ગત રાત્રે જ જોવા મળ્યું હતું, જ્યારે પાકિસ્તાની ડ્રોન જિલ્લા હેઠળની સરહદ ઓળંગીને ભારતીય સરહદમાં ઘુસી ગયું […]


