AMCની નવતર પહેલઃ દર શુક્રવારે મેયર સહિતના મહાનુભાવો આવી રીતે કરશે પરિવહન
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રદુષણને ઘટાડવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો દ્વારા વિવિધ પગલા ભરવામાં આવી રહ્યાં છે. પર્યાવરણના રક્ષણ માટે અમદાવાદમાં મનપા તંત્રએ અનોખી નતવર પહેલી શરૂ કરી છે. હવે દર શુક્રવારે ઈક્રો ફ્રેન્ડલી દિવસ તરીકે ઉજવાનો નિર્ણય કર્યો છે. આ દિવસે મેયર સહિતના હોદ્દેદારો અને અધિકારીઓ સાઈકલ અને એએમટીએસ-બીઆરટીએસ જેવા વાહનમાં […]


