1. Home
  2. Tag "Anand Agricultural University"

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ‘પ્રાકૃતિક કૃષિ’ તાલીમ કાર્યક્રમ યોજાયો

આણંદ, 24 માર્ચ, 2026 – Natural farming એગ્રોનોમી વિભાગ, બી. એ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા તા: ૧૬ થી ૨૦ માર્ચ, ૨૦૨૬ દરમ્યાન પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ ડો. આર. એ. પટેલ, પ્રાધ્યાપક અને વડા, એગ્રોનોમી વિભાગના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. સદર તાલીમમાં દાહોદ અને અરવલ્લી જિલ્લાના પ્રાકૃતિક […]

આણંદ કૃષિ યુનિવર્સિટીની ખાતે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી

આણંદ, 14 માર્ચ, 2026 – ‘International Women’s Day’ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કોલેજ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેક્નોલોજી એન્ડ બાયો એનર્જી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે તા. ૧૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ કોલેજના જેન્ડર સેલ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કોલેજ ઓફ એફપીટીબીઈના ડીન ડૉ. સમિત દત્તા, પોલિટેક્નિક ઇન ફૂડ સાયન્સના આચાર્ય ડૉ. […]

આણંદ કૃષિ યુનિવર્સિટીની આંતર-કોલેજ અને આંતર-પોલિટેકનિક એથ્લેટિક મીટ યોજાઈ

આણંદ, 10 માર્ચ, 2026 – Anand Agricultural University આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે આંતર-કોલેજ અને આંતર-પોલિટેકનિક એથ્લેટિક મીટ ૨૦૨૫–૨૬ તા. ૨૭ અને ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આ.કૃ.યુ., આણંદ ખાતેડૉ. કે. બી. કથીરીયા. માનાનીય કુલપતિ,આ.કૃ.યુ., આણંદના માર્ગદર્શન હેઠળ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક યોજાઈ. આ પ્રતિષ્ઠિત રમતોત્સવનું સંયુક્ત આયોજન કોલેજ ઑફ એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, ગોધરા તથા […]

આણંદ કૃષિ યુનિવર્સિટીએ સ્ટાફ ટુર્નામેન્ટમાં સિદ્ધિ મેળવી

આણંદ, 2 માર્ચ, 2026 – Anand Agricultural University રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓ વચ્ચે યોજાયેલી સ્ટાફ ટુર્નામેન્ટની વિવિધ રમતોમાં આણંદ કૃષિ યુનિવર્સિટીએ અલગ અલગ સ્તરે સિદ્ધિ મેળવી હતી. આ ટુર્નામેન્ટનું આયોજન ગયા અઠવાડિયે આણંદમાં થયું હતું. વિવિધ કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓ વચ્ચે સૌહાર્દ, સંઘ ભાવના અને આરોગ્યપ્રદ જીવનશૈલીનો વિકાસ કરવાના હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. […]

આણંદ કૃષિ યુનિવર્સિટીના ખાંધા કેન્‍દ્ર દ્વારા બાવળીયા ગામે ખેડૂત શિબિર યોજાઈ

આણંદ, 23 ફેબ્રુઆરી, 2026- Anand Agricultural University આણંદ કૃષિ યુનિવર્સિટીના ખાંધા કેન્‍દ્ર દ્વારા સરદાર સરોવર પ્રોજેક્ટ અંતર્ગત તા.૨૧/૦૨/ર૦૨૬ ના રોજ વડોદરા જીલ્લાના બાવળીયા ગામે “પ્રાકૃતિક કૃષિ” વિષય ઉપર ખેડૂત શિબિર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ શિબિરમાં ૮૦ જેટલા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે ડો. જે. એચ. ચૌધરી, યુનિટ અધિકારી, નર્મદા પિયત સંશોધન યોજના, આ.કૃ.યુ., ખાંધા […]

આણંદ કૃષિ યુનિવર્સિટીઃ પદવીદાન સમારોહમાં 578 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ

અમદાવાદઃ આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો પદવિદાન સમારોહ રાજયપાલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. પદવીદાન સમારોહમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ, બાગાયત, ફુડ પ્રોસેસિંગ ટેકનોલોજી અને બાયોએનર્જી, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી, એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્ટરનેશનલ એગ્રી. બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ૫૭૮ વિદ્યાર્થીઓને પદવી તથા ૪૧ તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ ૮૨ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code