કુપોષિત બાળકોની ઓળખ લઈને 40 હજારથી વઘુ આંગણવાડી કેન્દ્રોને જવાબદારી સોંપાઈ, આશા વર્ક્સનો હશે મહત્વનો રોલ
દિલ્હીઃ- દેશભરમાં આંગણવાડી કેન્દ્ર માં આશાવર્કસ બહેનોનો મહત્વનો રોલ હોય છે. ત્યારે હવે આશા વર્કસ બહેનોને વઘુ જવાબદારી સોંપવામાં આવી છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ મંગળવારે આંગણવાડી સ્તરે કુપોષિત બાળકોની ઓળખ અને વ્યવસ્થાપન માટે પ્રોટોકોલ શરૂ કર્યો. જાણકારી પ્રમાણે પ્રોટોકોલ મુજબ, તબીબી ગૂંચવણો વિના ગંભીર તીવ્ર કુપોષણ બાળકોને પોષણ પુનર્વસન કેન્દ્રોને બદલે […]