1. Home
  2. Tag "Animal Film"

બોબી દેઓલ એનિમલના ‘અબરાર હક’ને વિલન નથી માનતો, કહ્યું- ‘હીરો રણવિજય કરતાં તેની સાથે વધુ અત્યાચાર થયો’

મુંબઈઃ નવી ઈમેજ બનાવવામાં એક્સપર્ટ ફિલ્મ બરસાત (1995)માં રોમાન્ટિક હીરો તરીકે શરૂઆત કર્યા પછી, આશ્રમ અને લવ હોસ્ટેલ જેવી વેબ સિરિઝમાં ભજવેલા વિલનના કિરદારને બોબી દેઓલને પોતાની ઈમેજ બદલવાની તક આપી છે. ઓટીટી પછી એનિમલ ફિલ્મમાં માત્ર 15 મિનિટની ભૂમિકામાં તેને એવી છાપ છોડી કે હીરોની સામે તેની ચર્ચા થઈ. બોબીનું માનવું છે કે વિલન […]

એનિમલ ફિલ્મની ઓટીટી રિલીઝનો મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે ફિલ્મના સહ-નિર્માતા ‘સિને 1 સ્ટુડિયો’ દ્વારા ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અને તેના સેટેલાઇટ ટેલિકાસ્ટ પર ફિલ્મ ‘એનિમલ’ની રિલીઝ અટકાવવાની માંગ કરતી અરજી પર સુપર કેસેટ અને નેટફ્લિક્સને નોટિસ પાઠવી હતી.. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ 1 ડિસેમ્બર, 2023 ના રોજ થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી હતી અને 26 જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code