1. Home
  2. Tag "Announcement of closure"

ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આરોપીના મોત અંગે આદિવાસી સમાજ દ્વારા કાલે ડાંગ બંધનું એલાન

નવસારીઃ  જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં બે શંકાસ્પદ આરોપીઓના પોલીસની કસ્ટડીમાં મોત નિપજતા આ મામલે રાજકારણ ગરમાયું છે. કૉંગ્રેસના ધારાસભ્યો દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે. કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યો દ્વારા આજે રવિવારે બે મૃતકો પૈકીના એક યુવકના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. અને આવતીકાલે સોમવારે અપાયેલા ડાંગ બંધના એલાનને પણ કોંગ્રેસ […]

ગુજરાતમાં ભારત બંધની નહિવત અસર, દેખાવકારોની કરાઈ અટકાયત

અમદાવાદઃ કેન્દ્ર સરકારના કૃષિબિલના વિરોધમાં ખેડૂતોએ આપેલા ભારત બંધની અસર ગુજરાતમાં નહિંવત જોવા મળી હતી. દરમિયાન કૃષિ બિલના વિરોધમાં રાજ્યમાં અનેક સ્થળો ઉપર કોંગ્રેસના નેતા-કાર્યકરોએ દેખાવો કર્યો હતો. પોલીસે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓની અટકાયત કરી હતી. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં મોટાભાગના માર્કેટયાર્ડ ખુલ્લા રહ્યાં હતા. તેમજ અમદાવાદમાં પણ મોટાભાગની ઓફિસ ખુલી રહી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code