1. Home
  2. Tag "answer books evaluation"

ધોરણ 10ની ઉત્તરવહીઓના મૂલ્યાંકન કાર્યમાં જ્ઞાન સહાયકો પણ સેવા આપી શકશે, બોર્ડે લીધો નિર્ણય

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 11મી માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થશે. બોર્ડ દ્વારા પરીક્ષાના તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષાની સાથે જ ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે. પેપર ચકાસણી માટે શિક્ષકોના મધ્યસ્થ મૂલ્યાંકન માટેના ઓર્ડર પણ થઈ ચૂક્યા છે. ત્યારે તાજેતરમાં […]

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તરવહીઓના મૂલ્યાંકનમાં ક્ષતિ દાખવનારા શિક્ષકોને દંડ કરાયો

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવહીઓના મૂલ્યાંકનમાં લાપરવાહી દાખવનારા શિક્ષકોને દંડ કરવામાં આવતો હોય છે. ગત વર્ષે લેવાયેલી ધોરણ 12 સાયન્સના કેમિસ્ટ્રીના પેપરની ચકાસણીમાં ભૂલ કરનારા શિક્ષકોને દંડની કાર્યવાહી કરાઈ છે, જેમાં એક શિક્ષકને 270 ભૂલ માટે 54 હજાર, જ્યારે અન્ય એક શિક્ષકને 330 ભૂલ કરવા બદલ 66 હજારનો દંડ કરાયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code