બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા ફિલ્મોમાં અભિનય કરવાની સાથે પોતાનું એક પ્રોડક્શન હાઉસ ધરાવે છે
9 માર્ચે ટીમ ઈન્ડિયાએ ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી, વિરાટે જઈને અનુષ્કાને ગળે લગાવી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને આ કપલ ફરી એકવાર હેડલાઇન્સમાં છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બી-ટાઉનના સૌથી પ્રિય અને પ્રખ્યાત સેલિબ્રિટી કપલ્સમાંથી એક છે. લોકોને આ બંને વચ્ચેની કેમેસ્ટ્રી ગમે છે. બંનેની નેટવર્થ કરોડોમાં છે. બોલીવુડની અભિનેત્રી […]