બિન સચિવાલય કારકૂન અને ઓફિસ આસિસ્ટન્ટના ઉમેદવારોને કાલે CMના હસ્તે નિમણૂંકપત્રો અપાશે
ગાંધીનગરઃ રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી પરીક્ષામાં બિન સચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા માટે પસંદગી પામેલા સિલેક્ટ ઉમેદવારોને આવતી કાલે તારીખ 06/03/2023ને સોમવારના રોજ મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો આપવામાં આવશે. આ કાર્યક્રમમાં બોલાવવામાં આવેલા ઉમેદવારોએ તારીખ 06/03/2023ને સોમવારના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે બપોરનાં 01:00 કલાક સુધીમાં હાજર થવાનું રહેશે. સૂત્રોના […]