1. Home
  2. Tag "Appointment"

સ્ટેચ્યુ ઑફ યુનિટીના ચીફ મેનેજર અને અધિક કલેક્ટર ડૉ. સંજય જોષીની મસુરીના IAS ટ્રેેનિંગ એકેડમીના પ્રોફેસર તરીકે નિમણૂક

બનાસકાંઠા જિલ્લો સમગ્ર ગુજરાતનું ગૌરવ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ મેંનેજર અને અધિક કલેકટર ર્ડા. સંજય જોષીની મસુરી ખાતે આવેલ IAS ટ્રેનિંગ એકેડેમીમાં પ્રોફેસર તરીકે નિમણૂક કરાઇ રાષ્ટ્રીય કક્ષાની તાલીમી સંસ્થામાં પ્રોફેસર તરીકે નિમણૂંક મેળવનાર ર્ડા. સંજય જોષી ગુજરાત વહીવટી સેવાના પ્રથમ અધિકારી અમદાવાદ: ગુજરાત સરકારના અધિક કલેકટર ડૉ. સંજય જોષીની ભારત સરકારની લાલ બહાદુર શાસ્ત્રી […]

ગુજરાતઃ ખેતી બેંકના ચેરમેન તરીકે ડોલરભાઈ કોટેચા અને વા.ચેરમેન તરીકે ફળજીભાઈ પટેલની વરણી

અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતોના હિત માટે કાર્યરત સૌથી મોટી ખેતી બેંક ઉપર પ્રથમવાર ભાજપ ભગવો લહેરાયો છે. 18 ડિરેક્ટર પૈકી 14 ડિરેક્ટરો ભાજપના છે દરમિયાન ખેતી બેંકના ચેરમેન તરીકે ડોલરભાઈ કોટેચા અને વાઈસ ચેરમેન તરીકે ફળજીભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. આગામી વર્ષોમાં ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવાનો નિર્ધાર ડોલરભાઈએ વ્યક્ત […]

ટોક્યો ઓલિમ્પિકઃ મીરાબાઈની મણિપુર પોલીસમાં એડીશનલ SP તરીકે નિયુક્તિ

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતને ભારતનું ગૌરવ વધારનારી મીરાબાઈ પરત ભારત આવતા કેન્દ્ર સરકાર દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં મણિપુર સરકારે તેમની એડિશનલ એસપી તરીકે મણિપુર પોલીસમાં નિયુક્તિ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ટોક્યો ઓલિમ્પિકમાં 49 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય વેટલિફ્ટર મીરાબાઈ ચાનું પરત ભારત પહોંચી હતી. દિલ્હી […]

અમેરિકન નેવીમાં ગુજરાતી નૈત્રી પટેલની નિમણુંક, 10 સપ્તાહની લીધી તાલીમ

અમદાવાદઃ દુનિયાના દરેક દેશમાં ભારતીય વસવાટ કરી રહ્યાં છે. એટલું જ નહીં જે તે દેશના વિકાસમાં પોતાની ભાગીદારી કરી રહ્યાં છે. અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટી સંખ્યામાં ભારતીય વસવાટ કરે છે. આ દેશમાં ભારતીયો હોટલ-મોટેલ સહિતના વ્યવસાય સાથે જોડાયેલા છે. દરમિયાન અમેરિકામાં વર્ષોથી વસવાટ કરતા દક્ષિણ ગુજરાતના પરિવારની દીકરીની અમેરિકન નેવી ફોર્સમાં નિમણુંક થઈ […]

કોવિશિલ્ડના બીજા ડોઝની એપોઇન્ટમેન્ટ લઇ લીધી છે? તો જાણો હવે શું થશે

સરકાર દ્વારા કોવિશિલ્ડના બન્ને ડોઝ વચ્ચેનું અંતર વધારાયા બાદ લોકો હતા મૂંઝવણમાં જે લોકોએ અપોઇન્ટમેન્ટ લઇ લીધી છે તેનું શું થશે તે અંગે લોકો મૂંઝવણમાં હતા સરકારે સ્પષ્ટતા કરી કે – જે લોકોએ બીજા ડોઝ માટે અપોઇમેન્ટ લીધી હશે તેને માન્ય રખાશે નવી દિલ્હી: સરકાર દ્વારા હવે કોવિશિલ્ડના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનો સમયગાળો વધારી […]

અતાનુ ચક્રવર્તીની HDFC બેંકના પાર્ટ ટાઇમ ચેરમેન પદે થશે નિમણૂંક

HDFC બેંકના પાર્ટ ટાઇમ ચેરમેન તરીકે અતાનુ ચક્રવર્તીનું નિમણૂકને RBIની મંજૂરી તેમની નિમણૂક કાર્યભાર ગ્રહણ કર્યાના દિવસથી ત્રણ વર્ષ માટે રહેશે અતાનુ ચક્રવર્તી 1985ની બેચના ગુજરાત કેડરની ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અધિકારી છે નવી દિલ્હી: HDFC બેંકના પાર્ટ-ટાઇમ ચેરમેન તરીકે અતાનુ ચક્રવર્તી જોવા મળશે. રિઝર્વ બેંકે તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. ચક્રવર્તી નાણાં મંત્રાલયમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code