1. Home
  2. Tag "Aquatic Gallery"

અમદાવાદના સાયન્સ સિટીની એક્વાટિક ગેલેરીમાં દક્ષિણ આફ્રિકાથી પાંચ પેંગ્વિન લવાયા

અમદાવાદ: વિદેશના દરિયાકાંઠે અને બર્ફીલા પ્રદેશોમાં જોવા મળતાં  પેંગ્વિન પક્ષી હવે સાયન્સ સિટીના એક્વાટિક ગેલેરીમાં જોવા મળશે. દક્ષિણ આફ્રિકાના દરિયાકાંઠા વિસ્તારમાં વસતાં પાંચ પેંગ્વિનને સાયન્સ સિટીની એક્વાટિક ગેલેરીમાં પોતાનું નવું ઘર મળ્યું હતું. જેનું ઉદ્ઘાટન રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. પેંગ્વિંનોને અમદાવાદના સાયન્સ સિટીનું વાતાવરણ અનુકૂળ આવે તે માટે ખાસ કાળજી લેવામાં […]

અમદાવાદના સાયન્સસિટીના એક્વાટિક ગેલેરીમાં વિદેશી માછલીઓને વાતાવરણ માફક નથી આવતું

અમદાવાદ : શહેરના સાયન્સસિટી ખાતે કરોડોના ખર્ચે એક્વેરિયમ બનાવવામાં આવ્યું છે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્વેરિયનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. દરિયાથી દૂર, જમીનના ભાગમાં હોય એવું વિશ્વનું એકમાત્ર મોટું એક્વેરિયમ ગુજરાતમાં બનાવાયુ છે,  આ એક્વેરિયમના માછલી ઘરમાં દરરોજ 3 થી 5 માછલીઓના મોત થઈ રહ્યા છે, કે જે માછલીઓને  વિદેશથી લાવવામાં આવી છે. આ માછલીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code