1. Home
  2. Tag "Arijit Singh"

સલમાન ખાન અને સિંગર અરીજીત સિંઘની દુશ્મનાવટનો વર્ષો બાદ અંત, ‘ટાઈગર 3’ નું સોંગ ‘લેકે પ્રભુ કા નામ’ ને અરીજીતે આપ્યો અવાજ

મુંબઈઃ બોલિવૂડ સુપર સ્ટાર સલમાન ખાન પોતાની અપકમિંગ ફિલ્મ ટાઈગર 3ને લઈને ખૂબ જ ચર્ચામાં છે ત્યારે આજરોજ ટાઈગર 3નું પહેલું સોંગ લે કે પ્રભુકા નામની ફર્સ્ટ ઝલક બતાવવામાં આવી છે જો કે મહત્વની વાત એ છે કે આ સોંગને મશહુર સિંગર અરીજીત સિઁઘે અવાજ આપ્યો છે. જી હા સલમાન ખાન અને અરિજીતના લંબંઘોથીસ આપણે […]

સિંગર અરિજિત સિંહની માતાનું નિધન, કોરોના પોઝિટિવ આવ્યા બાદ ચાલી રહી હતી સારવાર

કોલકતાની હોસ્પિટલમાં થયું નિધન થોડા દિવસોથી હોસ્પિટલમાં હતી દાખલ કોલકતાઃ જાણીતા સિંગર અરિજિત સિંહની માતાનું નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તે કોલકતાની હોસ્પિટલમાં દાખલ હતા. કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે થોડા દિવસોથી ECMO પર હતા અને તેની હાલત પણ નાજુક હતી. ગુરુવારે સવારે  તેમનું અવસાન થયું હતું. અરિજિત […]

બોલિવુડના જાણીતા સિંગર અરિજિત સિંહનો આજે જન્મદિવસ,જાણો તેના જીવનના સંઘર્ષ વિશે

સિંગર અરિજિત સિંહનો આજે જન્મદિવસ ફિલ્મ ‘આશિકી 2’ થી ચમક્યું તેનું નસીબ અરિજિતે અનેક ગીતોથી દર્શકોનું જીત્યું દિલ મુંબઈ : બોલિવુડના જાણીતા સિંગર અરિજિત સિંહ આજે તેનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અરિજિત સિંહ બોલિવુડ જગતના એક એવા ગાયકોમાંના એક છે,જેમણે પોતાની ઓળખ બનાવવા માટે ઘણા પ્રયત્નો કરવા પડ્યા છે. આજે ભલે અરિજિત પોતાના અવાજથી લોકોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code