1. Home
  2. Tag "army man"

દેશભક્તિની મિશાલ છે આ આર્મીમેનનું ગામ – જ્યા દરેક ઘરમાથી યુવાનો સેનામાં જોડાઈ છે

દરેક યુવાઓ માટે સેનામાં સેવા આપવી તે દેશભક્તિની બાબત છે, આ સેનામાં જોડાયેલા લોકોને દેશભરમાં ખૂબ જ માન સમ્માન આપવામાં આવે છે તેઓ જ્યાં પણ જાય છે તેમની રિસ્પેક્ટ થાય છે ત્યારે આજે વાત કરીશું ગુજરાતના એક એવા ગામની કે અહીંના પરિવારમાંથી એકને એક પુત્ર તો સેનામાં હોય  જ છે. ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં ગામ ‘મોટા’માં […]

પ્રેરણાદાયક: ભારતીય આર્મીનો આ એથલેટ 50 દિવસમાં 4000 કિમી દોડશે

ભારતના એક આર્મી મેને 50 દિવસમાં 4000 કિલોમીટરની દોડ લગાવવાનું નક્કી કર્યું આ દોડયાત્રા કાશ્મીરથી કન્યાકુમારી સુધીની હશે વેણુનો ઉદ્દેશ ગ્રીન ઇન્ડિયા અને વન નેશન વન સ્પિરિટનો છે નવી દિલ્હી: ભારતના એક આર્મી મેને 50 દિવસમાં 4000 કિલોમીટરની દોડ લગાવવાનું નક્કી કર્યું છે. આ દોડયાત્રા કાશ્મીરથી કન્યાકુમારી સુધીની હશે. 1 એપ્રિલના રોજ શ્રીનગરથી દોડવાનો આરંભ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code