1. Home
  2. Tag "arnab goswami"

અર્ણબ ગોસ્વામીની મુશ્કેલી વધી, મુંબઇ DCPએ અર્ણબ ગોસ્વામી વિરુદ્વ કરી માનહાનિની ફરિયાદન

રિપબ્લિક મીડિયાના એડિટર અર્ણબ ગોસ્વામીની મુશ્કેલીઓ વધી મુંબઇના DCPએ અર્ણબ ગોસ્વામી વિરુદ્વ બદનક્ષીનો કર્યો દાવો આ ફરિયાદ ઝોન-9ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) અભિષેક ત્રિમુખે કરી નવી દિલ્હી: રિપબ્લિક મીડિયા નેટવર્કના એડિટર અર્ણબ ગોસ્વામીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. મુંબઇ પોલીસના ઝોન-9ના ડેપ્યુટી કમિશનરે અર્ણબ ગોસ્વામી, તેની પત્ની સમ્યબ્રતા રાય ગોસ્વામી તેમજ રિપબ્લિક મીડિયા નેટવર્કના […]

TRP સ્કેમ: પ્રશાંત ભૂષણે અર્ણબ ગોસ્વામી અને BARCના ભૂતપૂર્વ CEO વચ્ચેની વોટ્સએપ ચેટ કરી જાહેર

અર્ણબ ગોસ્વામી પર ચાલી રહ્યો છે ટીઆરપી કૌંભાડનો કેસ વકીલ પ્રશાંત ભૂષણે અર્ણબ ગોસ્વામી અને BARCના ભૂતપૂર્વ CEOની ચેટ કરી જાહેર પ્રશાંત ભૂષણે ટ્વિટર પર વોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે નવી દિલ્હી: અર્ણબ ગોસ્વામી સામે ટીઆરપી કૌંભાડનો કેસ ચાલી રહ્યો છે ત્યારે જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે રિપબ્લિક ટીવીના એક્ઝિક્યુટિવ એડિટર અર્ણબ ગોસ્વામી તેમજ બ્રોડકાસ્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code