ફેસબુક પર હવે કોઈ પણ આર્ટીકલ શેર કરતા પહેલા વાંચવો બન્યો જરૂરી
ફેસબુકે લોન્ચ કર્યું નવું ફીચર હવે કોઈ પણ આર્ટીકલ ડાયરેક્ટ નહીં થઇ શકે શેર આર્ટીકલ શેર કરતા પહેલા વાંચવું બન્યું જરૂરી દિલ્હીઃ સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુકએ અહીં યુઝર્સ માટે એક નવી પ્રોમ્પ્ટ સુવિધા લોન્ચ કરી છે. એટલે કે તમે ફેસબુક પર કોઈપણ આર્ટીકલ જુઓ છો અને તેના શીર્ષકો વાંચ્યા પછી જ તેને શેર કરો છો. […]