1. Home
  2. Tag "Ashwin"

અશ્વિને ટેસ્ટ મેચમાં રચ્યો ઈતિહાસ,સૌથી ઝડપી 450 વિકેટ લેનાર બીજો બોલર

મુંબઈ:ભારતીય ટીમના અનુભવી સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. સૌથી ઝડપી 450 ટેસ્ટ વિકેટ લેવાની બાબતમાં તેણે દુનિયાભરના દિગ્ગજ બોલરોને માત આપી છે.અશ્વિન હવે સૌથી ઝડપી 450 ટેસ્ટ લેનારો બીજો બોલર બની ગયો છે. 36 વર્ષીય ઓફ સ્પિનર અશ્વિને નાગપુર ટેસ્ટમાં પોતાની પ્રથમ વિકેટ લઈને ઓસ્ટ્રેલિયા સામે આ સિદ્ધિ મેળવી હતી.આ નાગપુર […]

IPL 2021 : કોરોનામાં પરિવારને સપોર્ટ કરવા આર. અશ્વિને લીધો બ્રેક

મુંબઈઃ ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ હાલ આઈપીએલ રમાઈ રહી છે. આ આઈપીએલને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેમ કેટલાક ક્રિકેટરો સંકમિત થઈ ચુક્યાં છે. દરમિયાન હવે દિલ્હી કેપિટલ્સના સ્પિનર રવિચંદ્રન અશ્વિને એલાન કર્યુ છે કે, તે આઇપીએલ 2021 ની હાલની સિઝનમાં થી બ્રેક લઇ રહ્યો છે. આઈપીએલ રમતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code