અલંગ શિપયાર્ડમાં ઈમરજન્સી ટગ રાખવાના આદેશ સામે એસો.નો ઉગ્ર વિરોધ
ભાવનગર, 1 જુલાઈ 2026 : Association protests against DG Shipping’s order to keep emergency tug જિલ્લાના અલંગ શિપ બ્રિકિંગ યાર્ડમાં ઈમરજન્સી ટગ રાખવાના ડીજી શિપિંગના નિર્ણય સામે શિપ રિસાયકલિંગ એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. ખાનગી શિપ રિસાયકલર્સનું કામ માત્ર જહાજ બીચ થયા પછી તેના ડિસ્મેન્ટલિંગ પૂરતું જ સીમિત હોય છે. આવા સંજોગોમાં ટગ […]


