1. Home
  2. Tag "austerity measures"

રાજ્યપાલ, મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષ ટ્રેન મારફત નવસારી પહોંચશે

ગાંધીનગર, 18 જૂન, 2026 – કરકસરની વડાપ્રધાનની અપીલની આજે રાજ્યમાં એક વિશિષ્ટ અસર જોવા મળી હતી. રાજ્યપાલ, મુખ્યમંત્રી તેમજ ગુજરાતના ભાજપ અધ્યક્ષ એક સાથે ટ્રેનમાં નવસારી જવા રવાના થયા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નવસારી જિલ્લામાં આયોજિત બે દિવસીય ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં સહભાગી થવા માટે અમદાવાદથી નવસારી સુધીની મુસાફરી વંદે ભારત ટ્રેન મારફત કરી હતી. આ […]

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનો મોટો નિર્ણય: હવેથી પાયલોટિંગ અને એસ્કોર્ટ ગાડીઓનો ઉપયોગ નહીં કરે

નવી દિલ્હી, 12 મે, 2026 – કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને ધ્યાનમાં લઈને મોટો નિર્ણય કર્યો છે. મંત્રીશ્રી પાટીલ હવેથી પાયલોટિંગ અને એસ્કોર્ટ ગાડીઓનો ઉપયોગ નહીં કરે તેમ સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ઈંધણ બચાવવા અને કરકસર કરવા માટે કરવામાં આવેલી અપીલના બીજા જ દિવસે કેન્દ્રીય જળશક્તિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code