કાળઝાળ ગરમી અને મોંઘા ઈંધણ છતાં મે મહિનામાં વાહનોનું રેકોર્ડ બ્રેક વેચાણ
નવી દિલ્હી, 8 જૂન 2026: વધતી જતી ઈંધણની કિંમતો, દેશભરમાં પડી રહેલી ભીષણ ગરમી અને પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) ના ભૌગોલિક-રાજકીય તણાવ છતાં ભારતીય ઓટોમોબાઈલ સેક્ટરે મે ૨૦૨૬માં શાનદાર પ્રદર્શન કર્યું છે. પડકારોની વચ્ચે પણ દેશમાં વાહનોની માંગ મજબૂત રહી છે. ઓટો ડીલર્સના સંગઠન ‘ફાડા’ દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા મુજબ, મે 2026માં વાહનોનું રીટેલ […]


