રામ ભક્તો માટે ટેન્ટ સિટી, મફત બસ સેવા..ભાજપે રામ ભક્તો માટે તૈયાર કર્યો એક્શન પ્લાન….
નવી દિલ્હીઃ 22 જાન્યુઆરી ના રોજ અયોધ્યા રામ મંદિરમાં થનારા અભિષેક સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં દેશ અને દુનિયાના ખાસ મહેમાનો પણ ભાગ લેશે. તે સમયે સામાન્ય લોકો રામલલાના દર્શન કરી શકે તે માટે ભાજપ દ્વારા ‘અયોધ્યા દર્શન યોજના’ તૈયાર કરવામાં આવી છે. આ યોજના હેઠળ દેશભરમાંથી કરોડો શ્રદ્ધાળુઓને અયોધ્યા જવાની […]


