ધોલેરાના ખારાપાટમાં ‘ડ્રમ પ્લાન્ટેશન’ના નવતર પ્રયોગથી હરિયાળી ખીલી ઊઠી
વન વિભાગની મહેનત રંગ લાવી, ખારાપાટ અને સૂકા તથા ઉજ્જડ પ્રદેશમાં પણ રોપાઓ એક વર્ષમાં 12 ફૂટ જેટલા ઊંચા થઇ ગયા ધોલેરા, 4 જૂન, 2026 : ધોલેરાના ખારાપાટમાં એક નવતર પ્રયોગથી હરિયાળી ખીલી ઊઠી છે. ધોલેરાના એક્ટિવેશન એરિયાના બ્લોક નંબર 29માં વન વિભાગના પ્રયાસોથી આ જાદુ થયો છે અને નવતર પ્રયોગ થકી વિકસાવેલું હરિયાળું વન રણમાં […]


