અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝના જામીન પર નિર્ણય મોકૂફ,મંગળવારે થશે સુનાવણી
મુંબઈ:મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડિસ પર આજે મોટો નિર્ણય આવવાનો છે. દિવાળી પહેલા 200 કરોડની છેતરપિંડીના કેસમાં કોર્ટે જેકલીનને 10 નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો.ગુરુવારે દિલ્હીની પટિયાલા કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અભિનેત્રીની જેલ અથવા જામીન અંગેનો નિર્ણય 11 નવેમ્બરે આવવાનો હતો, પરંતુ હવે તેને ટાળી દેવામાં આવ્યો છે.કોર્ટે કહ્યું છે કે […]


