ફિલ્મી કલ્પના કે ઈતિહાસ સાથે છેડછાડ? “સતલુજ” પર પ્રતિબંધે દેશભરમાં જગાવી ચર્ચા
હેમંત પરમાર દ્વારા જ્યારે અદાલતો ધ્રૂજતી હતી અને બસોમાંથી ધર્મ જોઈને લોકોને ઉતારી ગોળીઓ મરાતી હતી, ત્યારે “ખાડકૂ” કહેવડાવનારાઓ આજે કલાના ઓઠા હેઠળ હીરો બની રહ્યા છે? તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા “સતલુજ” મૂવી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણ કે તે એક પ્રકારે આતંકવાદીઓનું મહિમામંડન કરી રહી હતી. આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પરથી હટાવવાને […]


