1. Home
  2. Tag "Banasderi"

સણાદરમાં બનાસડેરી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના દિયોદરના સણાદર ખાતે આવેલી બનાસ ડેરીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો. રાજ્યપાલએ ડેરી ખાતે આઈસ્ક્રીમ પ્લાન્ટ તથા પોટેટો પ્લાન્ટની મુલાકાત લઈ ડેરી વિશે જાણકારી મેળવી હતી. ભારતીય નવું વર્ષ – ચૈત્ર માસના પ્રારંભે શુભકામનાઓ આપી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બનાસ ડેરીમાં મોટી સંખ્યામાં આવેલા પશુપાલકો અને ખેડૂતોને પ્રાકૃતિક […]

ભારતને વિશ્વની ત્રીજા નંબરની ઇકોનોમી બનાવવામાં સહકારી ક્ષેત્ર મહત્વની ભૂમિકા ભજવશે: CM

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકારી ક્ષેત્રને સશકત, સક્ષમ અને સ્વાવલંબી બનાવવા આપેલી “સહકારથી સમૃદ્ધિ” ની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદેશ્ય સાથે બનાસ ડેરી, દિયોદર ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભીલડી ખાતે રૂ.324.77  કરોડના […]

બનાસડેરીની વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકોને 20.27 ટકા ભાવ વધારો આપવાની જાહેરાત

પાલનપુરઃ  બનાસડેરીની 55મી વાર્ષિક સાધારણ સભા બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી તેમજ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અને પશુપાલકોની ઉપસ્થિતમાં દિયોદરના સણાદર ખાતે યોજાઈ હતી. બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ લાખો પશુપાલકોને 20.27 ટકા ભાવ વધારો આપવાની જાહેરાત કરતા લાખો પશુંપાલકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. બનાસડેરીએ 55મી વાર્ષિક સાધારણ સભામાં જાહેર કરેલા ઐતિહાસિક ભાવ ફેર વધારામાં 1852 કરોડ […]

બનાસકાંઠા જિલ્લામાં બનાસડેરી દ્વારા લોકોના સહકારથી 100 જેટલા તળાવો ઊંડા કરાશે

પાલનપુરઃ બનાસ ડેરી એ સૌથી મોટી ડેરી છે. અને ડેરી દ્વારા પશુપાલકો અને ખેડુતોના લાભ માટે અનેક કાર્યો કરવામાં આવતા હોય છે. હવે જિલ્લામાં બનાસ ડેરી દ્વારા જન ભાગીદારીથી જળસંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામે બુધવારે બનાસડેરી દ્વારા તળાવ ઊંડું કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જિલ્લામાં 100 જેટલા તળાવ બનાસ ડેરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code