1. Home
  2. Tag "bangal"

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા બે દિવસ બંગાળની મુલાકાત લેશે- પાર્ટી દ્રારા બંગાળ હિંસા સામે 5 મે ના રોજ રાષ્ટ્રવ્યાપી ઘરણા

મમતાની જીત બાદ બંગાળમાં હિંસાનો માહોલ જેપી નડ્ડા એ દિવસની બંગાળની મુલાકાત કરશે હિંસા સામે બીજેપી દ્રારા 5 મેના રોજ રાષ્ટ્રવ્યાપી ઘરણા કરાશે બીજેપી કાર્યકર્તા વિજયવર્ગીયે આ બાબતે આપી હતી માહિતી દિલ્હીઃ- ભારતીય જનતા પાર્ટીએ વિતેલા દિવસને સોમવારના રોજ જણાવ્યું હતું કે, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 4 મેના રોજ બે દિવસીય બંગાળની મુલાકાતે રવાના થશે. […]

પશ્વિમ બંગાળમાં કોરોનાનો કહેરઃ- ગઈકાલથી તાત્કાલિક ઘોરણે આંશિક લોકડાઉન લાગૂ કરાયું

પશ્વિમ બંગાળમાં કોરોના વકર્યો વિતેલા દિવસે રાજ્ય સરકારે આંશિક લોકડાઉનની જાહેરાત કરી શુક્રવારના રોજ અંહી 17 હજાર કોરોનાના કેસ સામે આવ્યા દિલ્હીઃ- સમગ્ર દેશ હાલ કોરોના મહામારી સામે મોટી જંગ લડી રહ્યો છે ત્યારે હવે બંગાળ પણ તેમાંથી બાકાત રહ્યું નથી,પશ્વિન બંગાળમાં વિતેલા દિવસે 17 હજાર જેટલા કોરોનાના કેસો નોંધાતા શુક્રવારના રોજ રાજ્યમાં આંશિક લોકડાઉનની […]

પશ્વિમ બંગાળ અને આસામમાં આજે બીજા તબક્કાનું મતદાન – પીએમ મોદીએ ટ્વિટ કરીને વધુ મતદાન કરવાની અપીલ કરી

પશ્વિમ બંગાળ અને આસામમાં બીજા તબક્કાનું મતદાન પીએમ મોદીએ વધુ મતદાન કરવાની કરી અપીલ દિલ્હી – પશ્ચિમ બંગાળ અને આસામમાં આજથી બીજા તબક્કાના મતદાનની શરુાત થઈ ચૂકી છે,. બંગાળની 30 અને આસામની 39 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન થઈ રહ્યું છે. ત્યારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોની જનતાને રેકોર્ડ મતદાન કરવા માટેની અપીલ […]

આસામ અને બંગાળમાં આજથી પ્રથમ તબક્કાના મતદાનનો આરંભ -પીએમ મોદીએ બાંગ્લા ભાષામાં ટ્વિટ કરીને કહ્યું, ‘રેકોર્ડ મતદાન કરો’

આજથી બંગાળ અને આસામમાં પહેલા તબક્કાના મતદાનનો આરંભ પીએમ મોદીએ બાંગ્લા ભાષામાં ટ્વિટ કર્યું વધુને વધુ મતદાન કરવાની કરી અપીલ દિલ્હી – આજથી પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. આજ રોજ બંગાળના 5 જિલ્લાની 30 વિધાનસભા બેઠકો માટે મતદાન થવા જઈ રહ્યું છે, જ્યારે આસામની 47 બેઠકો માટે મતદાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code