1. Home
  2. Tag "Barabanki"

યુપીની બારાબંકીથી ભાજપના ઉમેદવાર ઉપેન્દ્રસિંહ રાવત ચૂંટણી નહીં લડે, વાયરલ વીડિયો બાદ લીધો નિર્ણય

લખનૌ: ઉત્તરપ્રદેશના બારાબંકીથી સાંસદ ઉપેન્દ્રસિંહ રાવતે ભાજપની ટિકિટ પાછી આપી દીધી છે. સાંસદનો એક કથિત અશ્લિલ વીડિયો વાયરલ થયો હતો, તેના પછી તેમણે પોતાની દાવેદારી પાછી ખેંચી છે. ઉપેન્દ્રસિંહ રાવતે એક્સ પર લખ્યુ છે કે મારો એક એડિટેડ વીડિયો વાયરલ કરાય રહ્યો છે, જે ડીપફેક એઆઈ તકનીક દ્વારા જનરેટેડ છે, તેની એફઆઈઆર મેં નોંધાવી છે. […]

યોગી સરકારે કેટલાક IAS અધિકારીઓની કરી બદલી, મહારાજગંજ અને બારાબંકીના ડીએમ પણ બદલાયા

યોગી સરકારનો મોટો નિર્ણય  IAS અધિકારીઓની થઈ બદલી ઘણા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ  લખનઉ: યુપીની યોગી સરકારે રાજ્યમાં થયેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને ઘણા IAS અધિકારીઓની બદલી કરી છે, જેમાં ઘણા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ટ્રાન્સફરમાં ઘણા જિલ્લા મેજિસ્ટ્રેટ સામેલ છે. તેમાં ફતેહપુર, સુલતાનપુર, મહારાજગંજ, બારાબંકી, ઝાંસી અને બરેલી જિલ્લાના ડીએમનો સમાવેશ થાય […]

ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બહુમાળી ઈમારત ધરાશાયી, બેના મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના ફતેહપુર ખાના વિસ્તારમાં સવારે એક બહુમાળી ઈમારત ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હતા અને 10 અન્ય ઘાયલ થયા હતા. કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા. બારાબંકી જિલ્લાના ફતેહપુર ખાના વિસ્તારમાં ઈમારત ધરાશાયી […]

યુપીઃ બારાબંકીમાં બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્તમાત સર્જાયો – 9 લોકોના મોત,27 યાત્રીઓ ઘાયલ

યુપીના બારબંકીમાં ભયાનક અકસ્માત બસ અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર લાગતા 9 લોકોના મોત નિપજ્યા લખનૌઃ-દેશના રાજ્ય ઉત્તરપ્રદેશના બારાબંકીમાં કિસાન પથ પર  એક ગંભીર અકસ્માત સર્જાયો છે,દિલ્હીથી બહરાઈચ જતી બસ અને સામેથી આવતી ટ્રક સામસામે ધડાકાભેર સાથે અથડાઈ હતી આ ટક્કર ખૂબ ભયાનક હતી આ દુર્ઘટનામાં બસ સવાર નવ મુસાફરોના મોત થયા હોવાના  સમાચાર મળી […]

લો બોલો! કોરોના રસીનું નામ સાંભળતા જ ડરેલા ગ્રામજનો નદીમાં કૂદી પડ્યા

એક તરફ કોરોના રસી માટે લોકો પડાપડી કરી રહ્યા છે તો બીજી તરફ એક ગામમાં રસીથી ડરીને ગામના લોકો નદીમાં કૂદી ગયા ઉત્તરપ્રદેશના બારાબંકી જીલ્લાના એક ગામમાં બની આ ઘટના બારાબંકી: કોરોના વાયરસની મહામારી સામે અત્યારે વેક્સિન જ સૌથી અસરકારક હથિયાર છે અને એક તરફ લોકો રસી લેવા માટે ઘસારો કરી રહ્યા છે તો બીજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code