1. Home
  2. Tag "Barack Obama"

અમેરિકા: બરાક ઓબામાએ ડોક્યુમેન્ટ્રી ‘અવર ગ્રેટ નેશનલ પાર્ક્સ’ માટે એમી એવોર્ડ જીત્યો

દિલ્હી:અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ડોક્યુમેન્ટ્રી ‘અવર ગ્રેટ નેશનલ પાર્ક્સ’ માટે એમી એવોર્ડ જીત્યો છે.બરાક ઓબામાને Netflix ની વૃતચિત્ર શ્રુંખલા”અવર ગ્રેટ નેશનલ પાર્ક્સ” માં તેમના અવાજ માટે શ્રેષ્ઠ વાર્તાકારનો એમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.પાંચ ભાગોમાં વહેંચાયેલી આ શ્રેણીમાં વિશ્વના પ્રખ્યાત રાષ્ટ્રીય ઉદ્યાનો બતાવવામાં આવ્યા છે.તેને બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબામાની કંપની ‘હાયર […]

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં કોરોના પોઝિટિવઃ- ટ્વિટ કરીને આપી જાણકારી

અમેરિકી પૂર્ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને થયો કોરોના થોડા સમયથી ગળામાં દુખાવી હતી ફરીયાદ ટ્વિટ કરીને આપી જાણકારી દિલ્હી- દેશભરમાં છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારી જોવા મળી રહી છે, જો કે હાલ કોરોનાની ત્રીજી લહેર નબળી તો પડી છે છત્તાં કોરોના હજી સંપૂર્ણ ગયો નથી, હાલ પણ કોરોનાના કેસો સામે આવી રહ્યા છએ આવી સ્થિતિમાં વિશ્વની […]

બરાક ઓબામાનું પુસ્તક બન્યું બેસ્ટ સેલર, માત્ર 24 કલાકમાં 9 લાખ નકલો વેચાઇ

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાનું પુસ્તક અ પ્રોમિસ્ડ લેન્ડ બેસ્ટ સેલર સાબિત થયું માત્ર 24 કલાકમાં જ આ પુસ્તકની 9 લાખ નકલો ફટાફટ વેચાઇ પુસ્તક બજારમાં આવતા જ ખરીદી માટે ઘસારો જોવા મળ્યો હતો ન્યૂયોર્ક: અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાનાં સંભારણાં (મેમોર્સ)ના પુસ્તકની નવ લાખ નકલો ફટાફટ વેચાઇ ગઇ હતી. માત્ર 24 કલાકમાં 9 લાખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code