1. Home
  2. Tag "bbc"

બીબીસીના ચેરમેન રિચર્ડ શાર્પે આપ્યું રાજીનામું,જાણો શું છે કારણ

દિલ્હી : બીબીસીના ચેરમેન રિચર્ડ શાર્પે બોરિસ જોનસનને લોન કૌભાંડને લઈને રાજીનામું આપવાની જાહેરાત કરી છે. BBCના ચેરમેન શાર્પે નિયમોના ભંગના અહેવાલ બાદ રાજીનામું આપ્યું છે. એક સ્વતંત્ર રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે શાર્પે બોરિસ જોનસન માટે લોનના સંબંધમાં જાહેર નિમણૂંકના નિયમોનો ભંગ કર્યો હતો. આ દરમિયાન, શાર્પે જણાવ્યું હતું કે તેઓ જૂનના અંત સુધી […]

BBC ની દિલ્હી મુંબઈ સ્થિતિ ઓફીસ પર ઈન્કમટેક્ષ વિભાગે દરોડા પાડ્યા

બીબીસીની દિલ્હી સ્થિતિ ઓફીસ પર ઈન્કમટેક્ષના દરોડા ઓફીસને તાળા વાગ્યા દિલ્હીઃ- આજરોજ મંગળવારે બીબીસીની દિલ્હી સ્થિતિ ઓફીસ પર આવકવેરા વિભાગે તવાી બોલાવી છે જાણકારી પ્રમાણે મુંબઈ અને દિલ્હીની ઓફીસમાં દરોડા પાડવામાં આવ્યા છે પ્રાપ્ત વિગત અનુસાર બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન ની દિલ્હી ઓફિસ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે જાણકારી પ્રમાણે BBC ઓફિસને સીલ કરી દેવામાં […]

ભારતનો ભૂલ ભરેલો નકશો દર્શાવવા બદલ BBCએ માફી માગી

BBCએ થોડાક સમય પહેલા ભારતનો ભૂલ ભરેલો નકશો રજૂ કર્યો હતો જો કે હવે બીબીસીએ આ મુદ્દે ભારતની માફી માગી લીધી છે સોશિયલ મીડિયા પર આ મુદ્દે હોબાળો મચ્યો હતો લંડન: BBCએ થોડા સમય પહેલા ભારતના નકશામાં જમ્મૂ કાશ્મીર અને લદ્દાખને જુદી રીતે દર્શાવીને ખોટો નકશો રજૂ કર્યો હતો. જો કે બાદમા હોબાળો મચી ગયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code