1. Home
  2. Tag "bcci-president-"

સૌરવ ગાંગુલીએ BCCI પ્રમુખ પદ છોડ્યું, રાજકારણમાં ઈનિંગની શરૂઆત કરશે, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

સૌરવ ગાંગુલીએ BCCI પ્રમુખ પદ છોડ્યું રાજકારણમાં ઈનિંગની શરૂઆત કરશે સોશિયલ મીડિયા પર કરી જાહેરાત મુંબઈ:ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને BCCIના પ્રમુખે બુધવારે ક્રિકેટમાં પોતાની સફરના 30 વર્ષ પૂરા કર્યા. આ અવસર પર ગાંગુલીએ સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ કરીને રાજકારણમાં જોડાવાના સંકેત આપ્યા હતા.તેણે સીધું એવું નથી કહ્યું કે તેની પોસ્ટમાં આપવામાં આવેલા […]

ઓમિક્રોનના ભય વચ્ચે દ.આફ્રિકાના ટીમ ઈન્ડિયાના પ્રવાસને લઈને BCCIના અધ્યક્ષએ આવુ કહ્યું

દિલ્હીઃ હાલમાં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ હશે અને તેઓ કોવિડ-19ના નવા વેરિએન્ટની સંબંધિત પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. તેમ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું. ઓમિક્રોન નામના કોવિડ-19ના નવા પ્રકારના ફેલાવાને લઈને ચિંતા વધી રહી છે. તેનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો. દરમિયાન સૌરભ ગાંગુલીએ […]

ઋષભ પંતના બચાવવામાં આવ્યાં BCCIના અધ્યક્ષ સૌરભ ગાંગુલી

દિલ્હીઃ ઈંગ્લેન્ડના પ્રવાસમાં ઋષભ પંત કોરોના પોઝિટિવ આવતા ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી છે. બીજી તરફ પંતને માસ્ક વિના યૂરો કપની મેચ દેખવા મામલે આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, બીસીસીઆઈના અધ્યક્ષ સૌરભ ગાંગુલીએ ઋષભ પંતનો બચાવ કરતા કહ્યું હતું કે, દરેક સમયે માસ્ક પહેરી રાખવો શક્ય નથી. તા. 20મી જુલાઈના રોજ રમાનારી પ્રેકટીસ […]

ક્રિકેટ : સૌરવ ગાંગુલીના અધ્યક્ષ પદ માટે આજે અંતિમ નિર્ણય

સૌરવ ગાંગુલીનું ભાવિ આજે થશે નક્કી શું સૌરવ ગાંગુલી BCCI અધ્યક્ષ રહેશે ? જય શાહ-જયેશ જ્યોર્જનું પણ ભાવિ થશે નક્કી મુંબઈ :   ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી માટે 15 એપ્રિલ એટલે કે આજનો દિવસ મોટો છે. આ દિવસે તે નક્કી કરવામાં આવશે કે, ગાંગુલી બીસીસીઆઈ અધ્યક્ષ બનશે કે નહીં. […]

BCCI અધ્યક્ષ સૌરવ ગાગુંલીની તબિયત ફરી બગડી: એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ

સૌરવ ગાગુંલીની તબિયત ફરી લથડી એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ ચાહકોમાં ચિંતા દિલ્હીઃ-BCCI પ્રમુખ અને પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન સૌરવ ગાંગુલીની તબિયત ફરી એકવાર લથડી છે. તેમને કોલકતાના એપોલો હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તેમણે હૃદયમાં ફરીથી દુખાવો થયાની ફરિયાદ કરી હતી.જેથી તેમને એપોલો હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code