1. Home
  2. Tag "BENGALURU"

યુગાન્ડાથી બેંગલુરુ આવેલા પ્રવાસીમાં ઈબોલાના લક્ષણ, ઓબ્ઝર્વેશન હેઠળ રખાયો

બેંગલુરુ, 27 મે 2026: Tourist from Uganda in Bengaluru shows Ebola symptoms આફ્રિકાના કેટલાક દેશોમાં ઇબોલા વાયરસના વધતા પ્રકોપને જોતા ભારત સરકારનું સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. દેશમાં વાયરસના સંભવિત ખતરાને ટાળવા માટે કેન્દ્ર સરકાર પરિસ્થિતિ પર ચોવીસે કલાક કડી નજર રાખી રહી છે. આ દરમિયાન તકેદારીના ભાગરૂપે આફ્રિકન […]

બેંગલુરુથી દિલ્હી જતી ફ્લાઈટના એન્જિનમાં આગની આશંકાના પગલે ઈમરજન્સી લેન્ડિંગ

નવી દિલ્હી, 22 મે 2026: Suspected fire in flight engine બેંગલુરુથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની એક ફ્લાઇટમાં લેન્ડિંગ દરમિયાન એન્જિનમાં આગ લાગવાની આશંકાને પગલે દિલ્હી એરપોર્ટ પર ભારે દોડધામ મચી ગઈ. એરપોર્ટ પર તાત્કાલિક ‘ફુલ ઇમરજન્સી’ જાહેર કરવામાં આવી હતી, જોકે પાયલટની સતર્કતાના કારણે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાયું હતું. એર ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ […]

તમિલનાડુમાં સત્તા બદલાતા કોંગ્રેસે DMKની પીઠમાં છરો ભોંક્યો છેઃ PM મોદી

બેંગલૂરુ, 10 મે 2026: Congress has stabbed DMK in the back with change of power વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકમાં બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગના એક કાર્યક્રમમાં સંબોધન કરતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા, વડાપ્રધાન મોદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ ચૂંટણી હાર માટે ‘આખી દુનિયા’ને દોષી ઠેરવે છે અને આ બધું તેના અહંકારને લીધે છે. કોંગ્રેસ […]

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બેંગલુરુમાં ફિલ્મ નિર્માતાઓ સાથે વાતચીત કરી

નવી દિલ્હી, 26 એપ્રિલ 2026: જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બેંગલુરુમાં ફિલ્મ નિર્માતાઓ સાથે વાતચીત કરી હતી. તેમણે જમ્મુ અને કાશ્મીરના કુદરતી સૌંદર્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને સિનેમા માટે એક આદર્શ સ્થળ તરીકે પ્રકાશિત કર્યો હતો. પ્રખ્યાત ફિલ્મ નિર્માતાઓ અને મુખ્ય પ્રોડક્શન હાઉસના પ્રતિનિધિઓએ ફિલ્મ નિર્માણ અને સહયોગની તકો શોધવા માટે મુખ્યમંત્રી સાથે મુલાકાત […]

બેંગલુરુમાં આકાર લેશે દેશની પ્રથમ AI સિટી, જાણો સંપૂર્ણ પ્રોજેક્ટ અંગે

બેંગલુરુ, 17 ફેબ્રુઆરી 2026: ટેક સિટી બેંગલુરુ ફરી એકવાર વૈશ્વિક ફલક પર ચમકવા જઈ રહ્યું છે. બેંગલુરુ સ્થિત AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ભારત1.AI એ મંગળવારે દેશની પ્રથમ હ્યુમેનિટી-ફર્સ્ટ AI સિટી સ્થાપવાની મહત્વાકાંક્ષી જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય AI મોડલ ટ્રેનિંગ, ફાઈન-ટ્યુનિંગ અને ઇન્ફરન્સ માટે એક વિશાળ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ યોજના અંતર્ગત બેંગલુરુના સરજાપુર […]

બેંગલુરુ: કાર, ટ્રક અને બાઈક વચ્ચેની ટ્રિપલ અકસ્માતમાં સાતના મોત

બેંગલુરુ, 13 ફેબ્રુઆરી 2026: કર્ણાટકના બેંગલુરુ ગ્રામીણ જિલ્લામાં શુક્રવારની વહેલી સવાર લોહિયાળ સાબિત થઈ હતી. હોસકોટે-ડાબાસ્પેટે નેશનલ હાઈવે પર એમ. સત્યવારા ગામ પાસે સર્જાયેલા એક ભીષણ અકસ્માતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતમાં એક એક્સયુવી કાર, ટ્રક અને મોટરસાઈકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. પ્રાથમિક અહેવાલો મુજબ, કોલારથી દેવનહલ્લી તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલી […]

IPL : RCBને ખરીદવા માગે છે ઉદ્યોગપતિ અદાર પૂનાવાલા!

નવી દિલ્હી, 23 જાન્યુઆરી 2026: આઈપીએલ 2026ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આઈસીસી ટી20 વિશ્વકપ બાદ ભારતમાં ક્રિકેટનો બીજો મહાસંગ્રહામ આઈપીએલ શરૂ થશે. આગામી ફેબ્રુઆરી મહિલામાં ક્રિકેટનો મહાસંગ્રહામ વિશ્વકપ શરૂ થશે. આ વર્ષે વિશ્વકપનું હોસ્ટ ભારત અને શ્રીલંકા છે. વિશ્વકપ બાદ ભારતમાં આઈપીએલ રમાશે. દરમિયાન આઈપીએલની ગત વર્ષની ચેમ્પિયન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) […]

મહિલાઓ માટે સુરક્ષિત ટોપ ટેન શહેરમાં ગુજરાતના આ શહેરનો પણ સમાવેશ

નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2026: ભારતમાં મહિલાઓની સુરક્ષા, કરિયર ગ્રોથ અને રહેવાની આઝાદીના મામલે કયા શહેરો શ્રેષ્ઠ છે, તેને લઈને એક નવો રિપોર્ટ ‘ટોપ સિટીઝ ફોર વુમન ઇન ઇન્ડિયા’ (TCWI) જાહેર થયો છે. વર્કપ્લેસ કલ્ચર કન્સલ્ટિંગ ફર્મ ‘અવતાર ગ્રુપ’ દ્વારા બહાર પાડવામાં આવેલા આ ચોથા એડિશન મુજબ, દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરોને પાછળ છોડીને […]

બેંગલુરુમાં ખાનગી કંપનીના ચાર કર્મચારીઓનું અપહરણ કરનાર આઠ અપહરણકારોની ધરપકડ

નવી દિલ્હી: બેંગલુરુના કોરામંગલા વિસ્તારમાં ગ્લોબલ ટેલિકોમ કનેક્ટ પ્રાઇવેટ લિમિટેડ (BPO) ના ચાર વરિષ્ઠ કર્મચારીઓને અપહરણકારોએ પોલીસ બોલાવી રહી છે એમ કહી ઓફીસની બિલ્ડીંગના નીચે બોલાવી અપહરણ કર્યું. પછી, બદમાશોએ ચારેય પાસેથી 18.9 લાખ રૂપિયાની ખંડણી માંગી. વાસ્તવમાં, ગ્લોબલ ટેલિકોમ કનેક્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ (BPO) કંપનીમાં કામ કરતા ચાર લોકોનું બદમાશો દ્વારા […]

બેંગલુરુમાં ધોળા દિવસે ATM કેશ વેનમાંથી 7.11 કરોડ રૂપિયા લૂંટાયા

નવી દિલ્હી: કર્ણાટકના બેંગલુરુમાં દિવસે દિવસે લૂંટની ઘટના સામે આવી છે. એટીએમમાં રોકડ રકમ લઈ જતા વાહનમાંથી એક ગેંગ 7.11 કરોડની લૂંટ ચલાવી ફરાર થઈ ગઈ છે. શહેરમાં વાહન ચેકિંગ વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે. આ ઘટના સાઉથ એન્ડ સર્કલ નજીક બની હતી. કર્મચારીઓ એટીએમમાં રોકડ લઈ જઈ રહ્યા હતા ત્યારે સાત કે આઠ બદમાશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code