1. Home
  2. Tag "better"

ભારત જ્યાંથી સસ્તુ અને સારુ ક્રૂડ ઓઈલ મળશે ત્યાંથી આયાત કરશેઃ સરકાર

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: સરકારે જણાવ્યું છે કે ભારત એવા દેશોમાંથી ક્રૂડ ઓઇલ આયાત કરવાનું ચાલુ રાખશે જ્યાં તે સસ્તું અને શ્રેષ્ઠ ગુણવત્તાનું છે. ભારતીય તેલ કંપનીઓ ભૂ-રાજકીય પરિસ્થિતિ અને બિન-પ્રતિબંધિત સ્ત્રોતોને ધ્યાનમાં રાખીને તેલ ખરીદશે. વિદેશ મંત્રાલય અને વાણિજ્ય મંત્રાલયના ટોચના અધિકારીઓએ કોંગ્રેસના નેતા શશી થરૂરની અધ્યક્ષતામાં મળેલી વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિને […]

પેટ્રોલ અને હાઈબ્રિડ કારમાંથી કઈં સારી અને કોણ આપે છે વધુ માઈલેજ, જાણો…

કાર માર્કેટ સતત સારી ગતિએ વધી રહ્યું છે. તમે આવતા થોડા દિવસોમાં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે પેટ્રોલ અને હાઇબ્રિડ કાર વચ્ચેના અંતર વિશે જાણવું જોઈએ. એકવાર ખોટી કાર ખરીદો છો, પછીથી તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. • પેટ્રોલ અને હાઈબ્રિડ કારમાં અંતર પેટ્રોલ અને હાઈબ્રિડ કારમાં મોટુ અંતર જોવા […]

લાલ કે લીલું… ડાયાબિટીસના દર્દી માટે કયું સફરજન વધારે સારૂં? જાણો

લીલું કે લાલ ક્યા રંગનું સફરજન ડાયીબિટીસના દર્દી માટે ફાયદાકારક હોય છે. ન્યૂટ્રિએન્ટ્સ મુજબ લીલું સફરજન સારો ઓપ્શન છે. ડાયાબિટીસના દર્દીને તેમની ડાઈટમાં વધુથી વધુ એવા ફળ ઉમેરવા જોઈએ જેમાં ગ્લાઈસેમિક ઈંડેક્સ ઓછું હોય છે. ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ફળ ખાવાથી બ્લડ સુગરનું પ્રમાણ ઘટે છે. ડોક્ટરો ડાયાબિટીસના દર્દીઓને દરરોજ સફરજન ખાવાની સલાહ આપે છે. ડાયાબિટીસના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code