1. Home
  2. Tag "Bhavina patel"

ખેલાડીઓ સારુ પ્રદર્શન કરી શકે તે માટે સરકારે પેરા સ્પોર્ટ્સ પોલિસી જાહેર કરવી જોઈએઃ ભાવિના અને સોનલ પટેલ

અમદાવાદઃ શહેરમાં યંગ ઈન્ડિયા પથ બ્રેકર્સ 2.0 સમિટ 2022ના આજે બીજા દિવસે ટોક્યો પેરાલિમ્પિકમાં મેડલ મેળવીને ભારતનું નામ રોશન કરનાર ખેલાડી સોનલ પટેલ અને ભાવિના પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. ખેલાડીઓને વધુ સારી સુવિધા પુરી પાડવાની સાથે નેશનલ-ઈન્ટરનેશનલ લેવલે ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તે માટે પેરા સ્પોટર્સ પોલીસી જાહેર કરવા રાજ્ય અને કેન્દ્ર સરકારને અપીલ […]

પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતતા ભાવિના પટેલને ઊમિયા સંસ્થાન દ્વારા સવા લાખનો પુરસ્કાર અપાશે

મહેસાણાઃ વડનગર તાલુકાના સુંઢિયા ગામની ભાવિના પટેલે ટોકયો ખાતે પેરા ઓલિમ્પિકની ટેબલ ટેનિસની રમતમાં તાજેતરમાં સિલ્વર મેડલ મેળવીને સમગ્ર દેશની સાથે પાટીદાર સમાજનું પણ ગૌરવ વધાર્યુ છે. જેને પગલે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ભાવિના પટેલને રૂ.1.25 લાખનું રોકડનું ઈનામ તેમજ શ્રી ઉમિયા ચંદ્રક આપીને સન્માનિત કરાશે. ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ મણિભાઈ પટેલ(મમ્મી) અને મંત્રી […]

ગુજરાતની દીકરી ભાવિના પટેલે પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતતા સરકાર 3 કરોડનો પુસ્કાર આપશે

અમદાવાદઃ ગુજરાતની દીકરી ભાવિના પટેલે  પેરાઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. આજે નેશનલ સ્પોર્ટસ પર આ ઉપલબ્ધિ ગુજરાત સરકાર માટે ગર્વની વાત છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનું ગૌરવ વધાવનારી દીકરી ભાવિના પટેલને સન્માનિત કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકાર દ્વારા ભાવિના પટેલને 3 કરોડ પુરષ્કારરૂપે આપવાની પણ જાહેરાત કરાઈ છે. ગુજરાતના રમત-ગમત […]

ટોક્યો પેરાલિમ્પિક્સ: ગુજ્જુ ગર્લની હવે ગોલ્ડ તરફ આગેકૂચ, ભાવિના પટેલની ટેબલ ટેનિસ ફાઇનલમાં એન્ટ્રી

ગુજ્જુ ગર્લે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ઇતિહાસ રચ્યો ભાવિના પટેલે ટેબલ ટેનિસની સેમિફાઇનલમાં ચીનની મિયાઇ ઝાંગને મ્હાત આપી હવે ફાઇનલમાં કર્યો પ્રવેશ નવી દિલ્હી: જાપાનની રાજધાની ટોક્યોમાં હાલમાં ટોક્યો પેરાલિમ્પિક્સ ચાલી રહ્યું છે ત્યારે ભારતની ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે. તેણીએ સેમિફાઇનલમાં ચીનના મિયાઇ ઝાંગને 3-2થી મ્હાત આપી છે. આ જીત સાથે હવે ભાવિના પટેલે ટેબલ ટેનિસ […]

ટોક્યો પેરાલિમ્પિક્સ: ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ભારતની ભાવિના પટેલ, રચ્યો ઇતિહાસ

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતની ભાવિના પેટેલે દેખાડ્યો દમ ટેબલ ટેનિસની ક્લાસ ફોર ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી તેણે રાઉન્ડ ઑફ 16ના મેચ નંબર 20માં બ્રાઝિલની ઓલિવિરાને મ્હાત આપી નવી દિલ્હી: ભારતની ભાવિના પટેલે ભારતનું નામ રોશન કર્યું છે. ભાવિના પટેલ મહિલા ટેબલ ટેનિસની ક્લાસ ફોર ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચૂકી છે. તેણે રાઉન્ડ ઑફ 16ના મેચ નંબર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code