ડિજીટલ યુગમાં આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે થાય છે મોટી આવક
સોશિયલ મીડિયા હવે ફક્ત મનોરંજન કે નેટવર્કિંગનું માધ્યમ રહ્યું નથી, પરંતુ તે કમાણીનું એક શક્તિશાળી માધ્યમ બની ગયું છે. કન્ટેન્ટ ક્રિએટર્સ વીડિયો, રીલ્સ, સ્ટોરીઝ અને પોસ્ટ દ્વારા લાખો રૂપિયા કમાઈ રહ્યા છે, પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે યુટ્યુબ, ફેસબુક, એક્સ (પહેલા ટ્વિટર) અને ઇન્સ્ટાગ્રામમાં સૌથી વધુ આવક ક્યાંથી આવે છે અને આ આવક […]


