1. Home
  2. Tag "Birthday"

અમેરિકાઃ બોયફ્રેન્ડના જન્મદિવસે ગર્લફ્રેન્ડે અજમાવી અજબ તરકીબ, યુવાન પણ ના ઓળખી શક્યો ગર્લફ્રેન્ડને

દિલ્હીઃ મિત્રોના જન્મદિવસને યાદગાર બનાવવા માટે લોકો નવા-નવા રસ્તા અપનાવે છે. જ્યારે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડનો જન્મદિવસની વાત હોય ત્યારે આ દિવસ તેમના માટે ખાસ બની જાય છે. અમેરિકામાં એક આવો જ મામલો સામે આવ્યો છે. જ્યાં પોતાના બોયફ્રેન્ડના જન્મદિવસને ખાસ બનાવવા માટે યુવતીએ ખાસ તરકીબ અજમાવ્યો હતો. જો કે, આ તરકીબ સફળ રહ્યો ન હતો. […]

બોલિવૂડ અભિનેતા આદિલ હુસૈનનો આજે જન્મદિવસ,હિન્દી ઉપરાંત આ ભાષાઓમાં પણ કરી છે એક્ટિંગ

બોલિવૂડ અભિનેતા આદિલ હુસૈનનો આજે જન્મદિવસ 6 વર્ષ સુધી સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે કર્યું કામ આસામી, બંગાળી, તમિલ, મરાઠી ફિલ્મોમાં પણ કર્યું છે કામ મુંબઈ:આજે બોલિવૂડ અભિનેતા આદિલ હુસૈનનો જન્મદિવસ છે. તેમનો જન્મ આસામના ગોલપાડામાં થયો હતો. તેના પિતા શિક્ષક હતા અને તેમની સાથે 7 ભાઈ-બહેન હતા.આદિલ શાળાના દિવસોથી જ અભિનય કરતા હતા.જ્યારે તે 18 વર્ષના […]

બોલિવૂડ એક્ટ્રેસ સોહા અલી ખાનનો આજે 43 મો જન્મદિવસ,હિન્દી સાથે બંગાળી અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કર્યું છે કામ

એક્ટ્રેસ સોહા અલી ખાનનો આજે જન્મદિવસ બંગાળી અને અંગ્રજી ફિલ્મોમાં પણ કર્યું કામ સોહાને પુસ્તકો વાંચવાનો છે ખૂબ જ શોખ મુંબઈ:બોલિવૂડ અભિનેત્રી અને પટૌડી પરિવારની પુત્રી સોહા અલી ખાનનો જન્મદિવસ છે. તેણી 43 વર્ષની થઈ. સોહાનો જન્મ 4 ઓક્ટોબર 1978 ના રોજ દિલ્હીમાં થયો હતો.તે દિગ્ગજ અભિનેત્રી શર્મિલા ટાગોર અને દિવંગત ક્રિકેટર મન્સૂર અલી ખાન […]

બોલિવૂડમાં ચોકલેટી બોય તરીકે ઓળખાતા અભિનેતા રણબીર કપૂરનો આજે જન્મદિવસ,જાણો તેના જન્મદિવસ પર તેના વિશે જાણી-અજાણી વાત

અભિનેતા રણબીર કપૂરનો આજે 39 મો જન્મદિવસ ફિલ્મ સાવરિયાથી પોતાના કરિયરની કરી શરૂઆત રણબીરને બોલિવૂડનો ચોકલેટ બોય કહેવામાં આવે છે મુંબઈ:રણબીર કપૂરની પહેલી ફિલ્મ ‘સાંવરિયા’ ભલે મોટા પડદા પર ફ્લોપ રહી હોય, પરંતુ તેણે પોતાની પહેલી જ ફિલ્મથી લોકોના દિલમાં જગ્યા બનાવી. આજના યુગમાં રણબીર કપૂર દરેક દિગ્દર્શક નિર્માતાની પસંદગી છે. રણબીર કપૂર 28 સપ્ટેમ્બરે […]

ટીવી એક્ટર અભિનવ શુક્લાનો આજે જન્મદિવસ,મોડેલિંગથી કરી હતી કરિયરની શરૂઆત

ટીવી એક્ટર અભિનવ શુક્લાનો આજે જન્મદિવસ 2004 માં મોડેલિંગથી કરી હતી કરિયરની શરૂઆત ટીવી સિરિયલ ઉપરાંત ફિલ્મોમાં પણ કર્યું છે કામ મુંબઈ: ટીવી એક્ટર અભિનવ શુક્લા આજે પોતાનો 39 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.અભિનવનો જન્મ 27 સપ્ટેમ્બર 1982 ના રોજ લુધિયાણામાં થયો હતો.તેણે પોતાની કારકિર્દીની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. અભિનવ એક સારા એક્ટર […]

કપિલ શર્માના શો માં ખડખડાટ હસતી અને કોમેડી શોમાં જજની ભૂમિકા કરતી અર્ચના પુરન સિંહનો આજે 59મો જન્મદિવસ – બોલિવૂડની અનેક ફિલ્મોમાં કરી છે શાનદાર એક્ટિંગ

અર્ચના પરુરન સિંહનો આજે જન્મદિવસ અનેક ફઇલ્મોમાં કર્યું છે કામ કોમેડી શા માં જજ પણ રહી ચૂકી છે હાલ કમિલ શર્માના શોમાં જજ તરીકે જોવા મળે છે   મુંબઈઃ જો હસવામાં દરેકને પાછળ રાખવાનું કોમ્પિટિશન હોય તો ચોક્કસ કપિલ શર્મામાં જોવા મળતી અર્ચના સિંહ ચોક્કસ જીતે, જી હા તેનું ખડખડાટ હાસ્ય બીજાઓના ચહેરા પર હા,સ્ય […]

અભિનેત્રી દિવ્યા દત્તાનો આજે જન્મદિવસ,ફિલ્મ ‘વીરગતિ’ થી મળી ઓળખ

અભિનેત્રી દિવ્યા દત્તાનો જન્મદિવસ મોડલથી બની હતી એક્ટ્રેસ સલમાન ખાનની ફિલ્મથી મળી ઓળખ મુંબઈ : બોલિવૂડમાં કેટલાક સ્ટાર્સ એવા છે જે શાનદાર કલાકાર છે સુપરસ્ટાર્સ પણ તેમનું સન્માન કરે છે.એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે તેમના અભિનયમાં તેમની યોગ્યતા સાબિત કરી છે.ભલે તેણે મોટા ભાગની સહાયક ભૂમિકાઓ કરી હોય, પરંતુ તેના મજબૂત અભિનયને કારણે તેને લોકપ્રિયતા […]

‘કુછ કુછ હોતા હૈ’માં અંજલીનું પાત્ર ભજવનાર સના સઈદનો આજે જન્મદિવસ,જાણો તેના જન્મદિવસ પર જાણી-અજાણી કેટલીક વાતો

અભિનેત્રી સના સઈદનો આજે જન્મદિવસ ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે કરિયરની કરી શરૂઆત ‘કુછ કુછ હોતા હૈ’ માં ભજવ્યું હતું અંજલીનું પાત્ર મુંબઈ :બોલિવૂડમાં કેટલાક સેલેબ્સ એવા છે જેને પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે કરી હતી અને પોતાની નિર્દોષતાથી દરેકનું દિલ જીતી લીધું હતું. શાહરુખ ખાનની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ તમને બધાને યાદ હશે.આ […]

અભિનેત્રી શબાના આઝમીનો આજે જન્મદિવસ,ફિલ્મ અંકુર થી બોલિવૂડમાં કર્યું ડેબ્યુ

અભિનેત્રી શબાના આઝમીનો આજે જન્મદિવસ ફિલ્મ અંકુર થી બોલિવૂડમાં કર્યું ડેબ્યુ 5 વખત જીત્યા નેશનલ એવોર્ડ મુંબઈ:બોલિવૂડની શ્રેષ્ઠ અને શક્તિશાળી અભિનેત્રીઓમાંની એક શબાના આઝમી આજે પોતાનો 71 મો જન્મદિવસ ઉજવી રહી છે. તેને સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છાઓ પણ મળી રહી છે. શબાના આઝમીએ 70, 80 અને 90 ના દાયકામાં બોલિવૂડ પર દબદબો જમાવ્યો હતો. […]

પીએમ મોદીના જન્મદિવસે વેક્સિનેશનનો રેકોર્ડ, 2 કરોડથી વધુ લોકોને અપાઇ કોરોના વેક્સિન

પીએમ મોદીના જન્મદિવસે રસીકરણનો રેકોર્ડ દેશભરમાં 2 કરોડથી વધુ લોકોએ લીધી વેક્સિન શુક્રવારે સાંજે 5 વાગ્યા સુધીમાં જ આંકડો 2 કરોડને પાર થઇ ગયો નવી દિલ્હી: આજે પીએમ મોદીનો જન્મદિવસ છે ત્યારે ભાજપ દ્વારા મેગા રસીકરણ કાર્યક્રમ હેઠળ રસીકરણનો નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. આજે એટલે કે 17 સપ્ટેમ્બર, બપોરે 1.30 વાગ્યા સુધીમાં, દેશભરમાં રસીકરણનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code