1. Home
  2. Tag "BLACK MONEY"

સ્વિસ બેંક ભારત સરકારને સ્વિસ બેંક ખાતાની વિગતો સોંપશે, કાળા નાણાં રાખનારનો થશે ખુલાસો

ભારતમાં કાળા નાણાં ધરાવતા લોકો માટે ખરાબ સમાચાર ભારતને આ મહિને મળશે સ્વિસ બેંકમાં ખાતાની જાણકારી કાળા નાણાં રાખનારનો થશે ખુલાસો નવી દિલ્હી: ભારતમાં કાળા નાણાં ધરાવતા લોકો માટે ખરાબ સમાચાર છે. સ્વિટ્ઝરલેન્ડની સ્વિસ બેંકમાં ખાતા ધરાવતા ભારતીયોની માહિતી સ્વિસ બેંક આ મહિને ભારતને સોંપશે.  ઑટોમેટિક એક્સચેન્જ ઑફ ઇન્ફર્મેશન હેઠળ ભારતને ભારતીય નાગરિકોના બેંક ખાતાની […]

કોરોના મહામારી દરમિયાન સ્વિસ બેંકોમાં ભારતીયોની જમાપૂંજી વધીને 13 વર્ષની સૌથી ઉંચી સપાટીએ પહોંચી

કોરોના મહામારી દરમિયાન પણ સ્વિસ બેંકોમાં ભારતીયોની પૂંજી વધી ભારતીયોની જમાપૂંજી વધીને 2.55 અબજ સ્વિસ ફ્રેન્ક્સ થઇ આ આંકડો વિતેલા 13 વર્ષનો સૌથી ઉંચો આંકડો છે નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન કથળેલી આર્થિક સ્થિતિ છતાં પણ વર્ષ 2020માં ભારતીયોએ સ્વિસ બેંકોમાં મોટા પ્રમાણમાં પૈસા જમા કરાવ્યા છે. વર્ષ 2020માં સ્વિત્ઝરલેન્ડની બેંકોમાં ભારતીયો અને ભારતીય કંપનીઓની […]

આવકવેરા વિભાગ એક્શનમાં, 785 કરોડ રૂપિયાની બેનામી આવક શોધી

આવકવેરા વિભાગ એક્શનમાં આવ્યું છે અનેક ગ્રૂપ પર દરોડા પાડીને બેનામી આવક શોધી કાઢી આ રીતે આવકવેરા વિભાગે કુલ 785 કરોડ રૂપિયાનું કાળુ નાણું શોધી કાઢ્યું છે નવી દિલ્હી: આવકવેરા વિભાગ એક્શનમાં આવ્યું છે. આવકવેરા વિભાગે મધ્ય પ્રદેશ સ્થિત સોયા પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતા એક ગ્રૂપ પર દરોડા પાડીને 450 કરોડ રૂપિયાની બેનામી આવક શોધી કાઢી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code