નિકોલમાં પૂરફાટ ઝડપે BMW કાર રિક્ષાને ટક્કર મારી AMTS બસસ્ટેન્ડમાં ઘૂંસી ગઈ
અમદાવાદ,20 એપ્રિલ 2026: BMW car hits rickshaw and enters AMTS bus stand શહેરના પૂર્વ એવા નિકાલ વિસ્તારમાં ભક્તિ સર્કલ પાસે પૂરફાટ ઝડપે EV – BMW કાર રિક્ષાને ટક્કર મારીને એએમટીએસના બસ સ્ટેન્ડમાં ઘૂંસી ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષાચાલકને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માતને લીધે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. અકસ્માત […]


